Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3712 | Date: 27-Feb-1992
મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે
Mārī sarjēlī upādhi, manē nē manē, naḍī ē tō rahī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3712 | Date: 27-Feb-1992

મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે

  No Audio

mārī sarjēlī upādhi, manē nē manē, naḍī ē tō rahī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-27 1992-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15699 મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે

ક્યાં ક્યાં ગોતું, મૂળ જ્યાં એનું, મારામાંને મારામાં રહ્યું છે

કર્યો ના વિચાર સર્જન કરતા, સર્જન હવે, થઈ એનું ગયું છે

રહ્યું છે હાથમાં એ તો જોવું, નડે ના મને, બાકી એ તો રહ્યું છે

સમય ના સમજી, અહં ના ત્યજી, ઊભી એને તો કરી છે

સુખ કે દુઃખ, નામો છે જુદા, સર્જન એ તો સર્જન રહ્યું છે

દેખાયા ના આકાર એના, નડતાંને નડતાં એ તો રહ્યા છે

કર્યું ધાર્યું મારું, લાગ્યું ત્યારે પ્યારું, બાકી નડી એ તો રહ્યું છે

જાવું જ્યાં મારે જાવા ના દે એ તો, વિરુદ્ધ વર્તી એ તો રહ્યું છે

કહેવું જઈને કોને, જ્યાં સર્જન મારું ને મારું એ તો રહ્યું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārī sarjēlī upādhi, manē nē manē, naḍī ē tō rahī chē

kyāṁ kyāṁ gōtuṁ, mūla jyāṁ ēnuṁ, mārāmāṁnē mārāmāṁ rahyuṁ chē

karyō nā vicāra sarjana karatā, sarjana havē, thaī ēnuṁ gayuṁ chē

rahyuṁ chē hāthamāṁ ē tō jōvuṁ, naḍē nā manē, bākī ē tō rahyuṁ chē

samaya nā samajī, ahaṁ nā tyajī, ūbhī ēnē tō karī chē

sukha kē duḥkha, nāmō chē judā, sarjana ē tō sarjana rahyuṁ chē

dēkhāyā nā ākāra ēnā, naḍatāṁnē naḍatāṁ ē tō rahyā chē

karyuṁ dhāryuṁ māruṁ, lāgyuṁ tyārē pyāruṁ, bākī naḍī ē tō rahyuṁ chē

jāvuṁ jyāṁ mārē jāvā nā dē ē tō, viruddha vartī ē tō rahyuṁ chē

kahēvuṁ jaīnē kōnē, jyāṁ sarjana māruṁ nē māruṁ ē tō rahyuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3712 by Satguru Devendra Ghia - Kaka
First...370937103711...Last