Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3738 | Date: 10-Mar-1992
ચડયો છે રંગ હૈયે, રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે
Caḍayō chē raṁga haiyē, rē prabhu, jyāṁ tārā bhāvanō rē, tārā bhāvanō rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3738 | Date: 10-Mar-1992

ચડયો છે રંગ હૈયે, રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે

  No Audio

caḍayō chē raṁga haiyē, rē prabhu, jyāṁ tārā bhāvanō rē, tārā bhāvanō rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-03-10 1992-03-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15725 ચડયો છે રંગ હૈયે, રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે ચડયો છે રંગ હૈયે, રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે

જોજે એ પાકોને પાકો થાતો જાય, જોજે ના એ ઊતરી જાય

પ્રસંગોને પ્રસંગો જીવનમાં આવતા જાય, જોજે ભાવો ના એમાં પલટાઈ જાય

ઊછળે, ઊછળે, ભલે ઊંચે એ ઊછળે, ઊછળી, ઊછળી તને એ સ્પર્શી જાય

પડશે ઘા, એના પર, જીવનમાં ઘણાં, જોજે એમાં એ ઊતરી ના જાય

શ્રદ્ધા ને વિશ્વાસના જળથી રાખજે ના વંચિત, એમાં એ તરબોળ રહેતું જાય

સમયે, સમયે ઊર્મિઓના ધોધ વહે, જોજે ભાવ ના એમાં તણાઈ જાય

વિપરીત ભાવે ભાવે જીવનમાં, જોજે ના એ તો ઓસરી જાય

ડગલે ને પગલે પડે, બળની જરૂર જીવનમાં, જોજે પ્રેરક બળ એ તો બની જાય

છે અંતિમ લક્ષ્ય પ્રભુ, તું તો મારું, જોજે મને તારી પાસે એ પહોંચાડી જાય
View Original Increase Font Decrease Font

ચડયો છે રંગ હૈયે, રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે

જોજે એ પાકોને પાકો થાતો જાય, જોજે ના એ ઊતરી જાય

પ્રસંગોને પ્રસંગો જીવનમાં આવતા જાય, જોજે ભાવો ના એમાં પલટાઈ જાય

ઊછળે, ઊછળે, ભલે ઊંચે એ ઊછળે, ઊછળી, ઊછળી તને એ સ્પર્શી જાય

પડશે ઘા, એના પર, જીવનમાં ઘણાં, જોજે એમાં એ ઊતરી ના જાય

શ્રદ્ધા ને વિશ્વાસના જળથી રાખજે ના વંચિત, એમાં એ તરબોળ રહેતું જાય

સમયે, સમયે ઊર્મિઓના ધોધ વહે, જોજે ભાવ ના એમાં તણાઈ જાય

વિપરીત ભાવે ભાવે જીવનમાં, જોજે ના એ તો ઓસરી જાય

ડગલે ને પગલે પડે, બળની જરૂર જીવનમાં, જોજે પ્રેરક બળ એ તો બની જાય

છે અંતિમ લક્ષ્ય પ્રભુ, તું તો મારું, જોજે મને તારી પાસે એ પહોંચાડી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

caḍayō chē raṁga haiyē, rē prabhu, jyāṁ tārā bhāvanō rē, tārā bhāvanō rē

jōjē ē pākōnē pākō thātō jāya, jōjē nā ē ūtarī jāya

prasaṁgōnē prasaṁgō jīvanamāṁ āvatā jāya, jōjē bhāvō nā ēmāṁ palaṭāī jāya

ūchalē, ūchalē, bhalē ūṁcē ē ūchalē, ūchalī, ūchalī tanē ē sparśī jāya

paḍaśē ghā, ēnā para, jīvanamāṁ ghaṇāṁ, jōjē ēmāṁ ē ūtarī nā jāya

śraddhā nē viśvāsanā jalathī rākhajē nā vaṁcita, ēmāṁ ē tarabōla rahētuṁ jāya

samayē, samayē ūrmiōnā dhōdha vahē, jōjē bhāva nā ēmāṁ taṇāī jāya

viparīta bhāvē bhāvē jīvanamāṁ, jōjē nā ē tō ōsarī jāya

ḍagalē nē pagalē paḍē, balanī jarūra jīvanamāṁ, jōjē prēraka bala ē tō banī jāya

chē aṁtima lakṣya prabhu, tuṁ tō māruṁ, jōjē manē tārī pāsē ē pahōṁcāḍī jāya
Scan Image

Gujarati Bhajan no. 3738 by Satguru Devendra Ghia - Kaka
First...373637373738...Last