Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3774 | Date: 31-Mar-1992
કોઈને કોઈ તો જીવનમાં, કોઈને કોઈનું તો છે, છે, છે ને છે
Kōīnē kōī tō jīvanamāṁ, kōīnē kōīnuṁ tō chē, chē, chē nē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3774 | Date: 31-Mar-1992

કોઈને કોઈ તો જીવનમાં, કોઈને કોઈનું તો છે, છે, છે ને છે

  No Audio

kōīnē kōī tō jīvanamāṁ, kōīnē kōīnuṁ tō chē, chē, chē nē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-03-31 1992-03-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15761 કોઈને કોઈ તો જીવનમાં, કોઈને કોઈનું તો છે, છે, છે ને છે કોઈને કોઈ તો જીવનમાં, કોઈને કોઈનું તો છે, છે, છે ને છે

પ્રભુ તો છે સહુના, રહેશે એ સહુના, એ તો સહુના છે, છે, છે ને છે

આશા તો છે હૈયે સહુના, કોઈને વધુ કોઈને ઓછી તો છે, છે, છે ને છે

થોડું કે વધુ, આયુષ્ય તો છે સહુની પાસે, સહુની પાસે તો છે, છે, છે ને છે

થોડી કે વધુ, તીવ્ર કે મંદ, સહુની પાસે બુદ્ધિ તો છે, છે, છે ને છે

શ્વાસોભર્યું જીવન, ઊર્મિભર્યું જીવન, સહુની પાસે તો છે, છે, છે ને છે

ક્યાંઈકને ક્યાંઈક, કોઈને કોઈમાં સહુને શ્રદ્ધા તો છે, છે, છે ને છે

થોડો કે વધુ, સૂક્ષ્મ કે તીવ્ર અહં, સહુમાં રહ્યો તો છે, છે, છે ને છે

કોઈને કોઈ વાત, ક્યાંઈકને ક્યાઈંક, સહુએ કરવી તો છે, છે, છે ને છે

રાગ, દ્વેષને વિકારો, થોડા કે વધુ, સહુમાં તો છે, છે, છે ને છે

નાનું કે મોટું, સ્થિર કે ફરતું, સહુની પાસે ધ્યેય તો છે, છે, છે ને છે

કહે ના કહે, અંતરથી હરેક માનવી, જીવનમાં પ્રભુને માને છે, છે, છે ને છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōīnē kōī tō jīvanamāṁ, kōīnē kōīnuṁ tō chē, chē, chē nē chē

prabhu tō chē sahunā, rahēśē ē sahunā, ē tō sahunā chē, chē, chē nē chē

āśā tō chē haiyē sahunā, kōīnē vadhu kōīnē ōchī tō chē, chē, chē nē chē

thōḍuṁ kē vadhu, āyuṣya tō chē sahunī pāsē, sahunī pāsē tō chē, chē, chē nē chē

thōḍī kē vadhu, tīvra kē maṁda, sahunī pāsē buddhi tō chē, chē, chē nē chē

śvāsōbharyuṁ jīvana, ūrmibharyuṁ jīvana, sahunī pāsē tō chē, chē, chē nē chē

kyāṁīkanē kyāṁīka, kōīnē kōīmāṁ sahunē śraddhā tō chē, chē, chē nē chē

thōḍō kē vadhu, sūkṣma kē tīvra ahaṁ, sahumāṁ rahyō tō chē, chē, chē nē chē

kōīnē kōī vāta, kyāṁīkanē kyāīṁka, sahuē karavī tō chē, chē, chē nē chē

rāga, dvēṣanē vikārō, thōḍā kē vadhu, sahumāṁ tō chē, chē, chē nē chē

nānuṁ kē mōṭuṁ, sthira kē pharatuṁ, sahunī pāsē dhyēya tō chē, chē, chē nē chē

kahē nā kahē, aṁtarathī harēka mānavī, jīvanamāṁ prabhunē mānē chē, chē, chē nē chē
Scan Image

Gujarati Bhajan no. 3774 by Satguru Devendra Ghia - Kaka
First...377237733774...Last