Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3844 | Date: 26-Apr-1992
અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો
Aṇamōla tārā darśananē rē prabhu, aṇamōla tārī vātō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3844 | Date: 26-Apr-1992

અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો

  No Audio

aṇamōla tārā darśananē rē prabhu, aṇamōla tārī vātō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-04-26 1992-04-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15831 અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો

કરવા છે ધન્ય જગમાં, આંખને કાનને તો અમારે

લખ્યા હોય ભલે તારા વિયોગો, ક્ષણ યાદની તારી તું આપજે

આંખડી રહે ઝરતી રે પ્રભુ, તારા વિયોગના આંસુએ

આવ્યા અમે તો જગમાં, આવ્યો તું તો સાથે ને સાથે

રહ્યું છે હૈયું ઝૂરતું રે પ્રભુ, તારા ને તારા વિયોગે

અટકી ના કર્મની ધારા, રહ્યું છે જીવન ઊભરાતું સુખેને દુઃખે

પ્યાર ઝંખતા મારા હૈયેંને, તારા પ્યારથી હવે તો નવાઝ

દીધું તેં જીવન, લઈ તું લેવાનો, દેજે ક્ષણ, ધન્ય એને કરવાને

વિશ્વાસ ભર્યો છે હૈયે, પામું ના પામું દર્શન તારા, છું સદા હું તો તારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṇamōla tārā darśananē rē prabhu, aṇamōla tārī vātō

karavā chē dhanya jagamāṁ, āṁkhanē kānanē tō amārē

lakhyā hōya bhalē tārā viyōgō, kṣaṇa yādanī tārī tuṁ āpajē

āṁkhaḍī rahē jharatī rē prabhu, tārā viyōganā āṁsuē

āvyā amē tō jagamāṁ, āvyō tuṁ tō sāthē nē sāthē

rahyuṁ chē haiyuṁ jhūratuṁ rē prabhu, tārā nē tārā viyōgē

aṭakī nā karmanī dhārā, rahyuṁ chē jīvana ūbharātuṁ sukhēnē duḥkhē

pyāra jhaṁkhatā mārā haiyēṁnē, tārā pyārathī havē tō navājha

dīdhuṁ tēṁ jīvana, laī tuṁ lēvānō, dējē kṣaṇa, dhanya ēnē karavānē

viśvāsa bharyō chē haiyē, pāmuṁ nā pāmuṁ darśana tārā, chuṁ sadā huṁ tō tārō
Scan Image

Gujarati Bhajan no. 3844 by Satguru Devendra Ghia - Kaka
First...384138423843...Last