Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3867 | Date: 06-May-1992
એ તો તારા નથી, એ તો તારા નથી (2) તારા સુખમાં રાજી નથી
Ē tō tārā nathī, ē tō tārā nathī (2) tārā sukhamāṁ rājī nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3867 | Date: 06-May-1992

એ તો તારા નથી, એ તો તારા નથી (2) તારા સુખમાં રાજી નથી

  No Audio

ē tō tārā nathī, ē tō tārā nathī (2) tārā sukhamāṁ rājī nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-06 1992-05-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15854 એ તો તારા નથી, એ તો તારા નથી (2) તારા સુખમાં રાજી નથી એ તો તારા નથી, એ તો તારા નથી (2) તારા સુખમાં રાજી નથી

તારી પ્રગતિમાં જે રાજી નથી, એ તો તારા નથી

કરતાને કરતા રહે હેરાન તને સદા જીવનમાં, એ તો તારા નથી

ગણીને એને પોતાના તારા, જીવનમાં, છેતરાયા વિના રહેવાનો નથી

પારકા પણ જીવનમાં જે સદા સાથમાં રહ્યાં, પારકા એને ગણવાના નથી,

રસ્તા રોકીને ઊભા રહે, હટવાને જે તૈયાર નથી, એ તો તારા નથી

હર વાતમાં જેને ઓછું આવે, હર વાતમાં જેને વાંધો પડે, પોતાના ગણવાની ભૂખ કેમ નથી

હૈયાંમાં જેના પ્યાર નથી, વેર વિના બીજી વાત નથી, એ તો તારા નથી
View Original Increase Font Decrease Font

એ તો તારા નથી, એ તો તારા નથી (2) તારા સુખમાં રાજી નથી

તારી પ્રગતિમાં જે રાજી નથી, એ તો તારા નથી

કરતાને કરતા રહે હેરાન તને સદા જીવનમાં, એ તો તારા નથી

ગણીને એને પોતાના તારા, જીવનમાં, છેતરાયા વિના રહેવાનો નથી

પારકા પણ જીવનમાં જે સદા સાથમાં રહ્યાં, પારકા એને ગણવાના નથી,

રસ્તા રોકીને ઊભા રહે, હટવાને જે તૈયાર નથી, એ તો તારા નથી

હર વાતમાં જેને ઓછું આવે, હર વાતમાં જેને વાંધો પડે, પોતાના ગણવાની ભૂખ કેમ નથી

હૈયાંમાં જેના પ્યાર નથી, વેર વિના બીજી વાત નથી, એ તો તારા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē tō tārā nathī, ē tō tārā nathī (2) tārā sukhamāṁ rājī nathī

tārī pragatimāṁ jē rājī nathī, ē tō tārā nathī

karatānē karatā rahē hērāna tanē sadā jīvanamāṁ, ē tō tārā nathī

gaṇīnē ēnē pōtānā tārā, jīvanamāṁ, chētarāyā vinā rahēvānō nathī

pārakā paṇa jīvanamāṁ jē sadā sāthamāṁ rahyāṁ, pārakā ēnē gaṇavānā nathī,

rastā rōkīnē ūbhā rahē, haṭavānē jē taiyāra nathī, ē tō tārā nathī

hara vātamāṁ jēnē ōchuṁ āvē, hara vātamāṁ jēnē vāṁdhō paḍē, pōtānā gaṇavānī bhūkha kēma nathī

haiyāṁmāṁ jēnā pyāra nathī, vēra vinā bījī vāta nathī, ē tō tārā nathī
Scan Image

Gujarati Bhajan no. 3867 by Satguru Devendra Ghia - Kaka
First...386538663867...Last