Hymn No. 3944 | Date: 09-Jun-1992
ગમ્યું છે ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતોને કરતો રહે છે
gamyuṁ chē gamyuṁ chē, tanē ā gamyuṁ, tanē tēṁ gamyuṁ jīvanamāṁ, karatōnē karatō rahē chē
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1992-06-09
1992-06-09
1992-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15931
ગમ્યું છે ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતોને કરતો રહે છે
ગમ્યું છે ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતોને કરતો રહે છે
ગમવાને ગમવાની સાથે, અણગમતું પણ જીવનમાં ઊંભું કરતો રહ્યો છે
ગમ્યું છે, છે અલ્પ સંખ્યામાં, અણગમતાનું લશ્કર ઊંભું થાતું રહ્યું છે
ગમ્યું જે, રહ્યું છે ફરતું, અણગમતું એ પણ કદી બનતું રહ્યું છે
ગમ્યું તને જે, ના ગમ્યું, બીજાને એ જીવનમાં સદા આમ બનતું રહ્યું છે
ગમતું એકસરખું તો સહુને જીવનમાં, દુર્લભને દુર્લભ એ તો રહ્યું છે
ગમ્યું જાણવું બધું જીવનમાં તો સહુને, મહેનતમાં સહુએ અળગા રહેવું છે
ગમ્યુંના વેરીને વેરી જીવનમાં કોઈને, વેરીને વેર જીવનમાં ઊંભું થાતું રહ્યું છે
ગમતું રહે છે સદા વિવિધતામાં, વિવિધતામાં ગમ્યું ના ગમ્યું થાતું રહ્યું છે
ગમ્યું જે પ્રભુને, તેં કેટલું કર્યું છે, તારું કર્યું કરે પ્રભુ, શાને ચાહતો રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gamyuṁ chē gamyuṁ chē, tanē ā gamyuṁ, tanē tēṁ gamyuṁ jīvanamāṁ, karatōnē karatō rahē chē
gamavānē gamavānī sāthē, aṇagamatuṁ paṇa jīvanamāṁ ūṁbhuṁ karatō rahyō chē
gamyuṁ chē, chē alpa saṁkhyāmāṁ, aṇagamatānuṁ laśkara ūṁbhuṁ thātuṁ rahyuṁ chē
gamyuṁ jē, rahyuṁ chē pharatuṁ, aṇagamatuṁ ē paṇa kadī banatuṁ rahyuṁ chē
gamyuṁ tanē jē, nā gamyuṁ, bījānē ē jīvanamāṁ sadā āma banatuṁ rahyuṁ chē
gamatuṁ ēkasarakhuṁ tō sahunē jīvanamāṁ, durlabhanē durlabha ē tō rahyuṁ chē
gamyuṁ jāṇavuṁ badhuṁ jīvanamāṁ tō sahunē, mahēnatamāṁ sahuē alagā rahēvuṁ chē
gamyuṁnā vērīnē vērī jīvanamāṁ kōīnē, vērīnē vēra jīvanamāṁ ūṁbhuṁ thātuṁ rahyuṁ chē
gamatuṁ rahē chē sadā vividhatāmāṁ, vividhatāmāṁ gamyuṁ nā gamyuṁ thātuṁ rahyuṁ chē
gamyuṁ jē prabhunē, tēṁ kēṭaluṁ karyuṁ chē, tāruṁ karyuṁ karē prabhu, śānē cāhatō rahyō chē
|