Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3966 | Date: 19-Jun-1992
છુપાવ્યું છે જે દર્દ જીવનભર તો હૈયામાં રે પ્રભુ, હૈયામાં એને રહેવા દેજે
Chupāvyuṁ chē jē darda jīvanabhara tō haiyāmāṁ rē prabhu, haiyāmāṁ ēnē rahēvā dējē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3966 | Date: 19-Jun-1992

છુપાવ્યું છે જે દર્દ જીવનભર તો હૈયામાં રે પ્રભુ, હૈયામાં એને રહેવા દેજે

  No Audio

chupāvyuṁ chē jē darda jīvanabhara tō haiyāmāṁ rē prabhu, haiyāmāṁ ēnē rahēvā dējē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-06-19 1992-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15953 છુપાવ્યું છે જે દર્દ જીવનભર તો હૈયામાં રે પ્રભુ, હૈયામાં એને રહેવા દેજે છુપાવ્યું છે જે દર્દ જીવનભર તો હૈયામાં રે પ્રભુ, હૈયામાં એને રહેવા દેજે

નીકળ્યું એકવાર બહાર જ્યાં હૈયેથી, એ દર્દના દર્દી તો કંઈક બની જશે

કરી સહન રાખ્યું જીવનભર એને હૈયે હૈયાંમાં, શાંતિથી એને તું રહેવા દેજે

લાગી ગઈ પ્રીત એનાથી તો એવી, એના વિના જીવનમાં શું રહી શકાશે

એના વિના જીવન સૂનું લાગશે, એના મય પણ જીવનમાં તો ના રહેવાશે

ફરશે જો હાથ તારો તો એના પર, સુખમય પરિણામ એ તો લાવશે

રહ્યું જ્યાં સાથે, બન્યું એ મારું, એ મારામાં ને મારામાં તો વધતું જાશે

રહ્યું છે સાથે, રહેશે જ્યાં સુધી સાથે, ના કાંઈ એ જુદું કહેવાશે

હતું તો દિલમાં સ્થાન જ્યાં એનું, ના મન સુધી એને તો પહોંચવા દેવાશે

દૂર ના રાખીશ તું એને તો જ્યાં, એ તારુંને તારું તો જીવનમાં ગણાશે
View Original Increase Font Decrease Font

છુપાવ્યું છે જે દર્દ જીવનભર તો હૈયામાં રે પ્રભુ, હૈયામાં એને રહેવા દેજે

નીકળ્યું એકવાર બહાર જ્યાં હૈયેથી, એ દર્દના દર્દી તો કંઈક બની જશે

કરી સહન રાખ્યું જીવનભર એને હૈયે હૈયાંમાં, શાંતિથી એને તું રહેવા દેજે

લાગી ગઈ પ્રીત એનાથી તો એવી, એના વિના જીવનમાં શું રહી શકાશે

એના વિના જીવન સૂનું લાગશે, એના મય પણ જીવનમાં તો ના રહેવાશે

ફરશે જો હાથ તારો તો એના પર, સુખમય પરિણામ એ તો લાવશે

રહ્યું જ્યાં સાથે, બન્યું એ મારું, એ મારામાં ને મારામાં તો વધતું જાશે

રહ્યું છે સાથે, રહેશે જ્યાં સુધી સાથે, ના કાંઈ એ જુદું કહેવાશે

હતું તો દિલમાં સ્થાન જ્યાં એનું, ના મન સુધી એને તો પહોંચવા દેવાશે

દૂર ના રાખીશ તું એને તો જ્યાં, એ તારુંને તારું તો જીવનમાં ગણાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chupāvyuṁ chē jē darda jīvanabhara tō haiyāmāṁ rē prabhu, haiyāmāṁ ēnē rahēvā dējē

nīkalyuṁ ēkavāra bahāra jyāṁ haiyēthī, ē dardanā dardī tō kaṁīka banī jaśē

karī sahana rākhyuṁ jīvanabhara ēnē haiyē haiyāṁmāṁ, śāṁtithī ēnē tuṁ rahēvā dējē

lāgī gaī prīta ēnāthī tō ēvī, ēnā vinā jīvanamāṁ śuṁ rahī śakāśē

ēnā vinā jīvana sūnuṁ lāgaśē, ēnā maya paṇa jīvanamāṁ tō nā rahēvāśē

pharaśē jō hātha tārō tō ēnā para, sukhamaya pariṇāma ē tō lāvaśē

rahyuṁ jyāṁ sāthē, banyuṁ ē māruṁ, ē mārāmāṁ nē mārāmāṁ tō vadhatuṁ jāśē

rahyuṁ chē sāthē, rahēśē jyāṁ sudhī sāthē, nā kāṁī ē juduṁ kahēvāśē

hatuṁ tō dilamāṁ sthāna jyāṁ ēnuṁ, nā mana sudhī ēnē tō pahōṁcavā dēvāśē

dūra nā rākhīśa tuṁ ēnē tō jyāṁ, ē tāruṁnē tāruṁ tō jīvanamāṁ gaṇāśē
Scan Image

Gujarati Bhajan no. 3966 by Satguru Devendra Ghia - Kaka
First...396439653966...Last