Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3973 | Date: 21-Jun-1992
છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી
Chē musībatō tō mārā jīvanamāṁ, mārī tō, prabhunī prasādī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3973 | Date: 21-Jun-1992

છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી

  Audio

chē musībatō tō mārā jīvanamāṁ, mārī tō, prabhunī prasādī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-06-21 1992-06-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15960 છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી

પ્રેમથી મને એ તો આરોગવા દેજો (2)

થાય ઇચ્છા પ્રસાદમાં જો ભાગ પડાવવાની, તો આવજો દોડી

પણ કોઈ ખોટી દયા મારી તો ખાશો નહિ (2)

છે હિસાબ એ તો મારો ને પ્રભુનો, જગ ભલે સમજે ભાગ્ય એને

મારા ભાગ્ય હાથ દેવા વચ્ચે કોઈ આવશો નહિ

પડું અખડું જો જીવનમાં, દેજો સહારો તો ઊભા રહેવામાં

ખાવા ખોટી દયા મારી, દેવા શિખામણ, દોડી આવશો નહિ

અફસોસ તો છે જીવનમાં, નથી ભાગ્ય મારું ને તમારું જ્યાં સંકળાયું

કરી અફસોસ મારા ભાગ્ય પર, દુઃખી જીવનમાં તમે થાશો નહિ
https://www.youtube.com/watch?v=vTWInDW5LSI
View Original Increase Font Decrease Font

છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી

પ્રેમથી મને એ તો આરોગવા દેજો (2)

થાય ઇચ્છા પ્રસાદમાં જો ભાગ પડાવવાની, તો આવજો દોડી

પણ કોઈ ખોટી દયા મારી તો ખાશો નહિ (2)

છે હિસાબ એ તો મારો ને પ્રભુનો, જગ ભલે સમજે ભાગ્ય એને

મારા ભાગ્ય હાથ દેવા વચ્ચે કોઈ આવશો નહિ

પડું અખડું જો જીવનમાં, દેજો સહારો તો ઊભા રહેવામાં

ખાવા ખોટી દયા મારી, દેવા શિખામણ, દોડી આવશો નહિ

અફસોસ તો છે જીવનમાં, નથી ભાગ્ય મારું ને તમારું જ્યાં સંકળાયું

કરી અફસોસ મારા ભાગ્ય પર, દુઃખી જીવનમાં તમે થાશો નહિ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē musībatō tō mārā jīvanamāṁ, mārī tō, prabhunī prasādī

prēmathī manē ē tō ārōgavā dējō (2)

thāya icchā prasādamāṁ jō bhāga paḍāvavānī, tō āvajō dōḍī

paṇa kōī khōṭī dayā mārī tō khāśō nahi (2)

chē hisāba ē tō mārō nē prabhunō, jaga bhalē samajē bhāgya ēnē

mārā bhāgya hātha dēvā vaccē kōī āvaśō nahi

paḍuṁ akhaḍuṁ jō jīvanamāṁ, dējō sahārō tō ūbhā rahēvāmāṁ

khāvā khōṭī dayā mārī, dēvā śikhāmaṇa, dōḍī āvaśō nahi

aphasōsa tō chē jīvanamāṁ, nathī bhāgya māruṁ nē tamāruṁ jyāṁ saṁkalāyuṁ

karī aphasōsa mārā bhāgya para, duḥkhī jīvanamāṁ tamē thāśō nahi
Scan Image

Gujarati Bhajan no. 3973 by Satguru Devendra Ghia - Kaka

First...397039713972...Last