Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4011 | Date: 05-Jul-1992
સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો
Sūra māyānā māṁ tō jyāṁ huṁ ḍūbī gayō, bījā sūrō tō nā huṁ jhīlī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4011 | Date: 05-Jul-1992

સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો

  No Audio

sūra māyānā māṁ tō jyāṁ huṁ ḍūbī gayō, bījā sūrō tō nā huṁ jhīlī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-07-05 1992-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15998 સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો

સૂરો પ્રભુના તો જગમાં રહ્યા વહેતાને વહેતા, એમાં ના હું તો ડૂબી શક્યો

સૂરે સૂરે રહ્યો બનતો હું તો પાગલ, ના એમાં મુજને હું બચાવી શક્યો

ઘૂંટાતાને ઘૂંટાતા રહ્યાં સૂરો હૈયે એવા, ના એને જલદી હું તો ભૂલી શક્યો

શમ્યા જ્યાં સૂર માયાના જ્યાં હૈયે, પ્રભુના સૂરો હૈયે ત્યાં તો ઊઠયો

બદલાયું જીવન, બદલાયું મન, પ્રભુના સૂરોમાં દીવાનો હું બનતો ગયો

હૈયું તો બન્યું પ્રેમ ભીનું, બન્યા નયનો અશ્રુભીના, સૂર પ્રભુનો હૈયે છવાઈ ગયો

જોઈ રહી ત્યાં માયા રડતી રડતી, પ્રભુમય તો જ્યાં, હું તો બનતો ગયો

બદલાયું જગ ત્યાં તો મારું, નયનોમાં પ્રભુ મારા આવી વસી ગયો

સૂરે સૂરે બન્યું જીવન તો સૂરમય, પ્રભુના સૂરોમાં લીન હું બની ગયો
View Original Increase Font Decrease Font

સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો

સૂરો પ્રભુના તો જગમાં રહ્યા વહેતાને વહેતા, એમાં ના હું તો ડૂબી શક્યો

સૂરે સૂરે રહ્યો બનતો હું તો પાગલ, ના એમાં મુજને હું બચાવી શક્યો

ઘૂંટાતાને ઘૂંટાતા રહ્યાં સૂરો હૈયે એવા, ના એને જલદી હું તો ભૂલી શક્યો

શમ્યા જ્યાં સૂર માયાના જ્યાં હૈયે, પ્રભુના સૂરો હૈયે ત્યાં તો ઊઠયો

બદલાયું જીવન, બદલાયું મન, પ્રભુના સૂરોમાં દીવાનો હું બનતો ગયો

હૈયું તો બન્યું પ્રેમ ભીનું, બન્યા નયનો અશ્રુભીના, સૂર પ્રભુનો હૈયે છવાઈ ગયો

જોઈ રહી ત્યાં માયા રડતી રડતી, પ્રભુમય તો જ્યાં, હું તો બનતો ગયો

બદલાયું જગ ત્યાં તો મારું, નયનોમાં પ્રભુ મારા આવી વસી ગયો

સૂરે સૂરે બન્યું જીવન તો સૂરમય, પ્રભુના સૂરોમાં લીન હું બની ગયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sūra māyānā māṁ tō jyāṁ huṁ ḍūbī gayō, bījā sūrō tō nā huṁ jhīlī śakyō

sūrō prabhunā tō jagamāṁ rahyā vahētānē vahētā, ēmāṁ nā huṁ tō ḍūbī śakyō

sūrē sūrē rahyō banatō huṁ tō pāgala, nā ēmāṁ mujanē huṁ bacāvī śakyō

ghūṁṭātānē ghūṁṭātā rahyāṁ sūrō haiyē ēvā, nā ēnē jaladī huṁ tō bhūlī śakyō

śamyā jyāṁ sūra māyānā jyāṁ haiyē, prabhunā sūrō haiyē tyāṁ tō ūṭhayō

badalāyuṁ jīvana, badalāyuṁ mana, prabhunā sūrōmāṁ dīvānō huṁ banatō gayō

haiyuṁ tō banyuṁ prēma bhīnuṁ, banyā nayanō aśrubhīnā, sūra prabhunō haiyē chavāī gayō

jōī rahī tyāṁ māyā raḍatī raḍatī, prabhumaya tō jyāṁ, huṁ tō banatō gayō

badalāyuṁ jaga tyāṁ tō māruṁ, nayanōmāṁ prabhu mārā āvī vasī gayō

sūrē sūrē banyuṁ jīvana tō sūramaya, prabhunā sūrōmāṁ līna huṁ banī gayō
Scan Image

Gujarati Bhajan no. 4011 by Satguru Devendra Ghia - Kaka
First...400940104011...Last