Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4022 | Date: 09-Jul-1992
છે નામ તારું તો જાદું-ભર્યું રે પ્રભુ, છે નામ તારું તો જાદું-ભર્યું
Chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ rē prabhu, chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4022 | Date: 09-Jul-1992

છે નામ તારું તો જાદું-ભર્યું રે પ્રભુ, છે નામ તારું તો જાદું-ભર્યું

  No Audio

chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ rē prabhu, chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-07-09 1992-07-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16009 છે નામ તારું તો જાદું-ભર્યું રે પ્રભુ, છે નામ તારું તો જાદું-ભર્યું છે નામ તારું તો જાદું-ભર્યું રે પ્રભુ, છે નામ તારું તો જાદું-ભર્યું

લેતા લેતા એને જગમાં રે પ્રભુ, હૈયું નિર્મળ એ તો કરતું રહ્યું

યત્ને યત્ને મનડું ના હાથમાં રહ્યું, નામ તારું, લીન તારામાં એને કરી ગયું

દુઃખ દર્દ ને સંસારતાપે જલતા હૈયાને, જીવન અમૃત એ તો દેતું રહ્યું

મળતી ગઈ જ્યાં શાંતિ, એમાંને એમાં એને, મન એમાંને એમાં જાતું રહ્યું

નામને નામ જ્યાં તારું લેવાતું ગયું, વિચારો બીજા એ તો ભૂલતું ગયું

દૃષ્ટિએ દૃષ્ટિએ તારા માયાના જીવનમાં એ તો હટાવતું રહ્યું

તારા શબ્દોના આંદોલને આંદોલને, વાતાવરણ અનોખું ઊભું થાતું રહ્યું

વહી તારી અમૃતની ધારા એમાંથી, જીવન અમૃતમય એ કરતું રહ્યું

ના કાંઈ માગે, ના કાંઈ લેતું, જીવનમાં સદા એ તો દેતુંને દેતું રહ્યું
View Original Increase Font Decrease Font

છે નામ તારું તો જાદું-ભર્યું રે પ્રભુ, છે નામ તારું તો જાદું-ભર્યું

લેતા લેતા એને જગમાં રે પ્રભુ, હૈયું નિર્મળ એ તો કરતું રહ્યું

યત્ને યત્ને મનડું ના હાથમાં રહ્યું, નામ તારું, લીન તારામાં એને કરી ગયું

દુઃખ દર્દ ને સંસારતાપે જલતા હૈયાને, જીવન અમૃત એ તો દેતું રહ્યું

મળતી ગઈ જ્યાં શાંતિ, એમાંને એમાં એને, મન એમાંને એમાં જાતું રહ્યું

નામને નામ જ્યાં તારું લેવાતું ગયું, વિચારો બીજા એ તો ભૂલતું ગયું

દૃષ્ટિએ દૃષ્ટિએ તારા માયાના જીવનમાં એ તો હટાવતું રહ્યું

તારા શબ્દોના આંદોલને આંદોલને, વાતાવરણ અનોખું ઊભું થાતું રહ્યું

વહી તારી અમૃતની ધારા એમાંથી, જીવન અમૃતમય એ કરતું રહ્યું

ના કાંઈ માગે, ના કાંઈ લેતું, જીવનમાં સદા એ તો દેતુંને દેતું રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ rē prabhu, chē nāma tāruṁ tō jāduṁ-bharyuṁ

lētā lētā ēnē jagamāṁ rē prabhu, haiyuṁ nirmala ē tō karatuṁ rahyuṁ

yatnē yatnē manaḍuṁ nā hāthamāṁ rahyuṁ, nāma tāruṁ, līna tārāmāṁ ēnē karī gayuṁ

duḥkha darda nē saṁsāratāpē jalatā haiyānē, jīvana amr̥ta ē tō dētuṁ rahyuṁ

malatī gaī jyāṁ śāṁti, ēmāṁnē ēmāṁ ēnē, mana ēmāṁnē ēmāṁ jātuṁ rahyuṁ

nāmanē nāma jyāṁ tāruṁ lēvātuṁ gayuṁ, vicārō bījā ē tō bhūlatuṁ gayuṁ

dr̥ṣṭiē dr̥ṣṭiē tārā māyānā jīvanamāṁ ē tō haṭāvatuṁ rahyuṁ

tārā śabdōnā āṁdōlanē āṁdōlanē, vātāvaraṇa anōkhuṁ ūbhuṁ thātuṁ rahyuṁ

vahī tārī amr̥tanī dhārā ēmāṁthī, jīvana amr̥tamaya ē karatuṁ rahyuṁ

nā kāṁī māgē, nā kāṁī lētuṁ, jīvanamāṁ sadā ē tō dētuṁnē dētuṁ rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 4022 by Satguru Devendra Ghia - Kaka
First...401840194020...Last