Hymn No. 4024 | Date: 10-Jul-1992
છે ક્યાં તું, વસે છે ક્યાં તું, રે પ્રભુ, મારે તારી પાસે તો છે આવવું
chē kyāṁ tuṁ, vasē chē kyāṁ tuṁ, rē prabhu, mārē tārī pāsē tō chē āvavuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-07-10
1992-07-10
1992-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16011
છે ક્યાં તું, વસે છે ક્યાં તું, રે પ્રભુ, મારે તારી પાસે તો છે આવવું
છે ક્યાં તું, વસે છે ક્યાં તું, રે પ્રભુ, મારે તારી પાસે તો છે આવવું
જાણું ના શું ગમશે તને, સમજાતું નથી, સાથે મારે તો શું લાવવું - રે પ્રભુ
યત્નોને યત્નોની કરી લંગાર ઊભી, સમયનું નથી, થયું ક્યાં શું ખોટું - રે પ્રભુ
દુઃખી થઈ ગઈ જીવનમાં, રડી તારી પાસે, દુઃખી તને શાને તો કરવું - રે પ્રભુ
દેજે શક્તિ થોડી વધુ રે પ્રભુ, કરવું પડે દુઃખ સહન ભલે તો કરવું - રે પ્રભુ
આશાઓ ને લાલસાઓએ બાંધ્યું છે જીવન જ્યાં, પડે છે જીવનમાં રડવું ને રડવું - રે પ્રભુ
માનું છું મુક્ત હું તો મને, મુક્ત નથી હું, રહેવું પડે છે કર્મ ને ભાગ્યથી બંધાવું - રે પ્રભુ
ચાહું છું મુક્તિ યત્નો નથી પૂરતા, જીવનમાં પડે છે બંધાતાને બંધાતા રહેવું - રે પ્રભુ
શોધવાના છે માર્ગ મારે, પહોંચવું છે મારે, ચાહું છું પ્રભુ તારી શક્તિનું ઝરણું - રે પ્રભુ
દૂર છે કે પાસે, જાણું ના હું એ તો, પડશે તારે તો મારી પાસે તો આવવું - રે પ્રભુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē kyāṁ tuṁ, vasē chē kyāṁ tuṁ, rē prabhu, mārē tārī pāsē tō chē āvavuṁ
jāṇuṁ nā śuṁ gamaśē tanē, samajātuṁ nathī, sāthē mārē tō śuṁ lāvavuṁ - rē prabhu
yatnōnē yatnōnī karī laṁgāra ūbhī, samayanuṁ nathī, thayuṁ kyāṁ śuṁ khōṭuṁ - rē prabhu
duḥkhī thaī gaī jīvanamāṁ, raḍī tārī pāsē, duḥkhī tanē śānē tō karavuṁ - rē prabhu
dējē śakti thōḍī vadhu rē prabhu, karavuṁ paḍē duḥkha sahana bhalē tō karavuṁ - rē prabhu
āśāō nē lālasāōē bāṁdhyuṁ chē jīvana jyāṁ, paḍē chē jīvanamāṁ raḍavuṁ nē raḍavuṁ - rē prabhu
mānuṁ chuṁ mukta huṁ tō manē, mukta nathī huṁ, rahēvuṁ paḍē chē karma nē bhāgyathī baṁdhāvuṁ - rē prabhu
cāhuṁ chuṁ mukti yatnō nathī pūratā, jīvanamāṁ paḍē chē baṁdhātānē baṁdhātā rahēvuṁ - rē prabhu
śōdhavānā chē mārga mārē, pahōṁcavuṁ chē mārē, cāhuṁ chuṁ prabhu tārī śaktinuṁ jharaṇuṁ - rē prabhu
dūra chē kē pāsē, jāṇuṁ nā huṁ ē tō, paḍaśē tārē tō mārī pāsē tō āvavuṁ - rē prabhu
English Explanation: |
|
Where are you? Where do you reside? Oh God, I want to come to you.
I do not know what you will like, I cannot understand what I should get along with me - Oh God, I want to come to you.
I have created chain of efforts, I cannot understand what went wrong - Oh God, I want to come to you.
I became unhappy in life, came and cried in front of you, why should I make you unhappy? Oh God, I want to come to you.
Give some more strength Oh God, even if I have to bear some more grief, it is fine - Oh God, I want to come to you.
The life is bound by hopes and desires, and makes one cry in life - Oh God, I want to come to you.
I consider myself as free but I am not free, I am bound by my karma and destiny - Oh God, I want to come to you.
I desire liberation but my efforts are not enough, in life I remain bound and bound - Oh God, I want to come to you.
I have to search for the path, for I want to reach, Oh God, I wish for the stream of your energy - Oh God, I want to come to you.
Whether the goal is near or far, I do not know, you will have to come to get me - Oh God, I want to come to you.
|