Hymn No. 4026 | Date: 10-Jul-1992
આવશો તમે આજ, આવશો તમે કાલ, આજ આમ વીતતી રહી, કાલ આમ વીતી ગઈ
āvaśō tamē āja, āvaśō tamē kāla, āja āma vītatī rahī, kāla āma vītī gaī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-07-10
1992-07-10
1992-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16013
આવશો તમે આજ, આવશો તમે કાલ, આજ આમ વીતતી રહી, કાલ આમ વીતી ગઈ
આવશો તમે આજ, આવશો તમે કાલ, આજ આમ વીતતી રહી, કાલ આમ વીતી ગઈ
આવ્યા ના તમે જીવનમાં રે પ્રભુ, પળ તારા દર્શનની જીવનમાં તો મળી નહીં
પળે પળે ભૂલો જીવનમાં થાતી રહી, શોધી ભૂલો વિનાની પળો જીવનમાં, મળી નહીં
ઊગે પ્રભાતને પડે રાત, એ તો ખાલી રહી, કામમાં ફરક તો એમાં પડયો નહીં
આવી તારી યાદ કેટલી હું જાણું નહીં, પળો દુઃખ, દર્દ, ઇચ્છાઓ વિના વીતી નહીં
મળવાના જાગ્યા ઉમંગો, તૂટયા ઉમંગો, પળો જીવનની આમને આમ વીતતી રહી
કરવું શું, કરવું કેમ, સમજાય ના જીવનમાં, મૂંઝવણ જીવનમાં તો વધતી રહી
મળે જીવનમાં કદી તો પ્રેમના પાન, કદી ઝેરના પાન, ભરતી ઓટ આમ આવતી રહી
જાણો તમે બધું, તોય મારે તો છે કહેવું, વાત હૈયાંની બધી, મારે તને તો કહેવી રહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvaśō tamē āja, āvaśō tamē kāla, āja āma vītatī rahī, kāla āma vītī gaī
āvyā nā tamē jīvanamāṁ rē prabhu, pala tārā darśananī jīvanamāṁ tō malī nahīṁ
palē palē bhūlō jīvanamāṁ thātī rahī, śōdhī bhūlō vinānī palō jīvanamāṁ, malī nahīṁ
ūgē prabhātanē paḍē rāta, ē tō khālī rahī, kāmamāṁ pharaka tō ēmāṁ paḍayō nahīṁ
āvī tārī yāda kēṭalī huṁ jāṇuṁ nahīṁ, palō duḥkha, darda, icchāō vinā vītī nahīṁ
malavānā jāgyā umaṁgō, tūṭayā umaṁgō, palō jīvananī āmanē āma vītatī rahī
karavuṁ śuṁ, karavuṁ kēma, samajāya nā jīvanamāṁ, mūṁjhavaṇa jīvanamāṁ tō vadhatī rahī
malē jīvanamāṁ kadī tō prēmanā pāna, kadī jhēranā pāna, bharatī ōṭa āma āvatī rahī
jāṇō tamē badhuṁ, tōya mārē tō chē kahēvuṁ, vāta haiyāṁnī badhī, mārē tanē tō kahēvī rahī
English Explanation: |
|
You may come today, you may come tomorrow; however you did not come today, tomorrow also passed into yesterday.
You did not come in my life Oh God, I did not get a moment in life where I got a glimpse of you.
Every moment I kept on making mistakes in life; when I searched for a moment in my life where I have not made mistakes, I did not get any such moment.
The dawn comes and then the night falls, but they remained empty, it made no difference in my actions.
How much I really remembered you, that I do not know; none of my moments passed without sorrow, pain or desires.
I was enthusiastic to meet you, but my enthusiasm was dashed, my moments in life just passed like that.
What to do, how to do, could not understand in life, my confusion in life kept on increasing.
Sometimes in life I could get a drink of love and sometimes a drink of poison; the highs and ebbs kept on coming like this.
You know everything, still I want to tell you, all my secrets I have to tell you.
|