Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4214 | Date: 19-Sep-1992
અફસોસ કરવો જીવનમાં તો શાને, કંઈક જીવનમાં જાશે છૂટી, કંઈક છોડી જાશે
Aphasōsa karavō jīvanamāṁ tō śānē, kaṁīka jīvanamāṁ jāśē chūṭī, kaṁīka chōḍī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4214 | Date: 19-Sep-1992

અફસોસ કરવો જીવનમાં તો શાને, કંઈક જીવનમાં જાશે છૂટી, કંઈક છોડી જાશે

  No Audio

aphasōsa karavō jīvanamāṁ tō śānē, kaṁīka jīvanamāṁ jāśē chūṭī, kaṁīka chōḍī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-09-19 1992-09-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16201 અફસોસ કરવો જીવનમાં તો શાને, કંઈક જીવનમાં જાશે છૂટી, કંઈક છોડી જાશે અફસોસ કરવો જીવનમાં તો શાને, કંઈક જીવનમાં જાશે છૂટી, કંઈક છોડી જાશે

મળ્યા જીવનમાં તો સગાસંબંધી, કંઈક છોડી જાશે સ્વાર્થે, કંઈક જગ છોડી જાશે

છે ચંચળ તો લક્ષ્મી જગમાં, એક દિવસ જીવનમાં, હાથતાળી એ તો દઈ જાશે

લેતા શ્વાસ જીવનમાં તો સહુ ફુલાશે, એ પણ તો જીવનમાં છોડી ને છોડી જાશે

મળ્યો સમય જીવનમાં તો સહુને, કરો ના કરો ઉપયોગ, એ પણ સરકીને જાશે

વિચારોને વિચારો આવશે જીવનમાં, કરી લેજે ઉપયોગ એનો, એ પણ છટકી જાશે

થાયે જીવનમાં તો પ્રભુનું, થાયે ના ધાર્યું આપણું તો, જીવનમાં તો જ્યારે

હરાઈ શાંતિ જીવનમાં તો તારી, રાખ્યું હૈયું ભર્યું ભર્યું, અસંતોષે તો જ્યારે

જીવનમાં થાકશે તું તો ત્યારે, રહ્યો દોડતો ને દોડતો, ઇચ્છાઓ પાછળ તો જ્યારે

જીવવું છે જીવન તારું, તારે ને તારે, કરવો અફસોસ જીવનનો ત્યારે તો શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aphasōsa karavō jīvanamāṁ tō śānē, kaṁīka jīvanamāṁ jāśē chūṭī, kaṁīka chōḍī jāśē

malyā jīvanamāṁ tō sagāsaṁbaṁdhī, kaṁīka chōḍī jāśē svārthē, kaṁīka jaga chōḍī jāśē

chē caṁcala tō lakṣmī jagamāṁ, ēka divasa jīvanamāṁ, hāthatālī ē tō daī jāśē

lētā śvāsa jīvanamāṁ tō sahu phulāśē, ē paṇa tō jīvanamāṁ chōḍī nē chōḍī jāśē

malyō samaya jīvanamāṁ tō sahunē, karō nā karō upayōga, ē paṇa sarakīnē jāśē

vicārōnē vicārō āvaśē jīvanamāṁ, karī lējē upayōga ēnō, ē paṇa chaṭakī jāśē

thāyē jīvanamāṁ tō prabhunuṁ, thāyē nā dhāryuṁ āpaṇuṁ tō, jīvanamāṁ tō jyārē

harāī śāṁti jīvanamāṁ tō tārī, rākhyuṁ haiyuṁ bharyuṁ bharyuṁ, asaṁtōṣē tō jyārē

jīvanamāṁ thākaśē tuṁ tō tyārē, rahyō dōḍatō nē dōḍatō, icchāō pāchala tō jyārē

jīvavuṁ chē jīvana tāruṁ, tārē nē tārē, karavō aphasōsa jīvananō tyārē tō śānē
Scan Image

Gujarati Bhajan no. 4214 by Satguru Devendra Ghia - Kaka
First...421042114212...Last