1992-10-17
1992-10-17
1992-10-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16261
યાદને યાદમાં તારી રે પ્રભુ, વિતાવવું છે જીવન જ્યાં
યાદને યાદમાં તારી રે પ્રભુ, વિતાવવું છે જીવન જ્યાં,
બીજી યાદોની, જરૂર તો ક્યાં છે
મળે વિશુદ્ધ પ્રેમ જીવનમાં જ્યાં તારો રે પ્રભુ,
બીજા પ્રેમની જીવનમાં, જરૂર તો ક્યાં છે
દિન પર દિન જાય છે વીતી તારા દર્શન વિના,
એવા બીજા દિવસોની જરૂર તો ક્યાં છે
શ્વાસેશ્વાસ જો પ્રભુ, રાખે અલગ મને જો તુજથી,
એવા બીજા શ્વાસોની જરૂર તો ક્યાં છે
તન ને મન, રોકી રાખે મિલન તારું રે જો પ્રભુ,
એવા તન ને મનની જરૂર તો ક્યાં છે
માયાને માયા માં રહે બહેકાવતું જીવન જો મારું રે પ્રભુ,
એવી માયા પાછળ દોડવાની જરૂર તો ક્યાં છે
તોડી જાય સંજોગોને સંજોગો, સંયમને જીવનમાં જો પ્રભુ,
એવા સંયમની જરૂર તો ક્યાં છે
બંધાતોને બંધાતો રાખે બાંધી જીવનને, રાખે દૂર મુક્તિને,
એવા જીવનની જરૂર તો ક્યાં છે
વિચારોને વિચારો દૂર રાખે તુજને મુજથી રે પ્રભુ,
એવા વિચારોની જીવનમાં જરૂર તો ક્યાં છે
નબળાઈઓને નબળાઈઓ રોકી રાખે સફળતાને જીવનમાં,
એવી નબળાઈઓની જરૂર તો ક્યાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yādanē yādamāṁ tārī rē prabhu, vitāvavuṁ chē jīvana jyāṁ,
bījī yādōnī, jarūra tō kyāṁ chē
malē viśuddha prēma jīvanamāṁ jyāṁ tārō rē prabhu,
bījā prēmanī jīvanamāṁ, jarūra tō kyāṁ chē
dina para dina jāya chē vītī tārā darśana vinā,
ēvā bījā divasōnī jarūra tō kyāṁ chē
śvāsēśvāsa jō prabhu, rākhē alaga manē jō tujathī,
ēvā bījā śvāsōnī jarūra tō kyāṁ chē
tana nē mana, rōkī rākhē milana tāruṁ rē jō prabhu,
ēvā tana nē mananī jarūra tō kyāṁ chē
māyānē māyā māṁ rahē bahēkāvatuṁ jīvana jō māruṁ rē prabhu,
ēvī māyā pāchala dōḍavānī jarūra tō kyāṁ chē
tōḍī jāya saṁjōgōnē saṁjōgō, saṁyamanē jīvanamāṁ jō prabhu,
ēvā saṁyamanī jarūra tō kyāṁ chē
baṁdhātōnē baṁdhātō rākhē bāṁdhī jīvananē, rākhē dūra muktinē,
ēvā jīvananī jarūra tō kyāṁ chē
vicārōnē vicārō dūra rākhē tujanē mujathī rē prabhu,
ēvā vicārōnī jīvanamāṁ jarūra tō kyāṁ chē
nabalāīōnē nabalāīō rōkī rākhē saphalatānē jīvanamāṁ,
ēvī nabalāīōnī jarūra tō kyāṁ chē
|