1985-07-12
1985-07-12
1985-07-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1663
જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા
જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા
અંકો કંઈક બદલાયા, બદલાતા રહ્યા
મને-કમને તારે તેમાં ભાગ ભજવવા રહ્યા
નાટકના સૂત્રધાર તો સદા અદૃશ્ય રહ્યા
પાત્રો ભજવીને તારે એ ભૂલવા રહ્યાં
નવાં પાત્રો ભજવવા મનને તૈયાર કરવા રહ્યાં
સફળતા-નિષ્ફળતાના હિસાબ લખાતા રહ્યા
સૂત્રધારની મુલાકાતનાં પગથિયાં તૈયાર થાતાં રહ્યાં
કંઈક પાત્રો સાથે ઘર્ષણ, પ્રેમ થાતાં રહ્યાં
આ રંગભૂમિમાં સદા મજા માણતા રહ્યા
સૂત્રધાર સર્વની સદા કસોટી કરતા રહ્યા
પાત્રો મળ્યા જે-જે, ભજવવાં તે સ્વીકારવા રહ્યાં
છટકાશે નહીં એમાંથી, એ તો ભજવવાં રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા
અંકો કંઈક બદલાયા, બદલાતા રહ્યા
મને-કમને તારે તેમાં ભાગ ભજવવા રહ્યા
નાટકના સૂત્રધાર તો સદા અદૃશ્ય રહ્યા
પાત્રો ભજવીને તારે એ ભૂલવા રહ્યાં
નવાં પાત્રો ભજવવા મનને તૈયાર કરવા રહ્યાં
સફળતા-નિષ્ફળતાના હિસાબ લખાતા રહ્યા
સૂત્રધારની મુલાકાતનાં પગથિયાં તૈયાર થાતાં રહ્યાં
કંઈક પાત્રો સાથે ઘર્ષણ, પ્રેમ થાતાં રહ્યાં
આ રંગભૂમિમાં સદા મજા માણતા રહ્યા
સૂત્રધાર સર્વની સદા કસોટી કરતા રહ્યા
પાત્રો મળ્યા જે-જે, ભજવવાં તે સ્વીકારવા રહ્યાં
છટકાશે નહીં એમાંથી, એ તો ભજવવાં રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana taṇā nāṭakanā paḍadā paḍatā rahyā
aṁkō kaṁīka badalāyā, badalātā rahyā
manē-kamanē tārē tēmāṁ bhāga bhajavavā rahyā
nāṭakanā sūtradhāra tō sadā adr̥śya rahyā
pātrō bhajavīnē tārē ē bhūlavā rahyāṁ
navāṁ pātrō bhajavavā mananē taiyāra karavā rahyāṁ
saphalatā-niṣphalatānā hisāba lakhātā rahyā
sūtradhāranī mulākātanāṁ pagathiyāṁ taiyāra thātāṁ rahyāṁ
kaṁīka pātrō sāthē gharṣaṇa, prēma thātāṁ rahyāṁ
ā raṁgabhūmimāṁ sadā majā māṇatā rahyā
sūtradhāra sarvanī sadā kasōṭī karatā rahyā
pātrō malyā jē-jē, bhajavavāṁ tē svīkāravā rahyāṁ
chaṭakāśē nahīṁ ēmāṁthī, ē tō bhajavavāṁ rahyāṁ
|
|