Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 177 | Date: 15-Jul-1985
દીધો માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને
Dīdhō mānava tana aṇamōla, kr̥pā karīnē mānavanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 177 | Date: 15-Jul-1985

દીધો માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને

  Audio

dīdhō mānava tana aṇamōla, kr̥pā karīnē mānavanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-07-15 1985-07-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1666 દીધો માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને દીધો માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને

કોઈકે ઉપયોગ સુંદર કીધો, અનેકે વેડફ્યો જાણીને

યુગોના યુગો વીત્યા, ચાલ હજી એની એ ચાલી છે

શું માનવમાં નથી હટ્યો વિશ્વાસ `મા', માનવ તન આપીને

અધૂરામાં પૂરું દીધી એને બુદ્ધિ, જલદી તને પામવાને

બુદ્ધિથી અંતર વધાર્યું, ઉપયોગ ઊલટો એનો કરીને

માનવની વસ્તી રહી છે વધી, મુશ્કેલ છે લીલા તારી સમજવાને

લોભ-મોહના ચકરાવામાં નાખી, ભમાવે તું માનવને

કામ-ક્રોધ-લોભમાં ડુબાડે, હવે તો માનવ પર રહેમ રાખોને

તારો માનવ રહ્યો છે ડૂબ્યો, તારી માયાનું મધ ચાખીને

https://www.youtube.com/watch?v=JNVyyebeDTw
View Original Increase Font Decrease Font

દીધો માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને

કોઈકે ઉપયોગ સુંદર કીધો, અનેકે વેડફ્યો જાણીને

યુગોના યુગો વીત્યા, ચાલ હજી એની એ ચાલી છે

શું માનવમાં નથી હટ્યો વિશ્વાસ `મા', માનવ તન આપીને

અધૂરામાં પૂરું દીધી એને બુદ્ધિ, જલદી તને પામવાને

બુદ્ધિથી અંતર વધાર્યું, ઉપયોગ ઊલટો એનો કરીને

માનવની વસ્તી રહી છે વધી, મુશ્કેલ છે લીલા તારી સમજવાને

શું માનવમાં નથી હટ્યો વિશ્વાસ `મા', માનવ તન આપીને

લોભ-મોહના ચકરાવામાં નાખી, ભમાવે તું માનવને

કામ-ક્રોધ-લોભમાં ડુબાડે, હવે તો માનવ પર રહેમ રાખોને

તારો માનવ રહ્યો છે ડૂબ્યો, તારી માયાનું મધ ચાખીને

શું માનવમાં નથી હટ્યો વિશ્વાસ `મા', માનવ તન આપીને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhō mānava tana aṇamōla, kr̥pā karīnē mānavanē

kōīkē upayōga suṁdara kīdhō, anēkē vēḍaphyō jāṇīnē

yugōnā yugō vītyā, cāla hajī ēnī ē cālī chē

śuṁ mānavamāṁ nathī haṭyō viśvāsa `mā', mānava tana āpīnē

adhūrāmāṁ pūruṁ dīdhī ēnē buddhi, jaladī tanē pāmavānē

buddhithī aṁtara vadhāryuṁ, upayōga ūlaṭō ēnō karīnē

mānavanī vastī rahī chē vadhī, muśkēla chē līlā tārī samajavānē

śuṁ mānavamāṁ nathī haṭyō viśvāsa `mā', mānava tana āpīnē

lōbha-mōhanā cakarāvāmāṁ nākhī, bhamāvē tuṁ mānavanē

kāma-krōdha-lōbhamāṁ ḍubāḍē, havē tō mānava para rahēma rākhōnē

tārō mānava rahyō chē ḍūbyō, tārī māyānuṁ madha cākhīnē

śuṁ mānavamāṁ nathī haṭyō viśvāsa `mā', mānava tana āpīnē
Scan Image

Gujarati Bhajan no. 177 by Satguru Devendra Ghia - Kaka

First...175176177...Last