Hymn No. 6677 | Date: 14-Mar-1997
એક પત્થરમાં ખીલેલું પુષ્પ છું, પત્થરદિલ ગણી ના લેશો, પત્થર સંગ ભલે વસું છું
ēka paththaramāṁ khīlēluṁ puṣpa chuṁ, paththaradila gaṇī nā lēśō, paththara saṁga bhalē vasuṁ chuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-03-14
1997-03-14
1997-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16664
એક પત્થરમાં ખીલેલું પુષ્પ છું, પત્થરદિલ ગણી ના લેશો, પત્થર સંગ ભલે વસું છું
એક પત્થરમાં ખીલેલું પુષ્પ છું, પત્થરદિલ ગણી ના લેશો, પત્થર સંગ ભલે વસું છું
ના ખાતર પાણીની અપેક્ષા રાખું છું, હું તો પત્થરમાં પણ ખીલું છું
ભલે ના હું પ્રખ્યાત છું, ભલે નારીશિરે ના શોભું છું, પત્થર સંગે તો હું રહું છું
મારી કોમળતા ને ઋજુતાથી, પત્થરને પીગળાવી, મારગ મારો હું તો કાઢું છું
મારી કોમળતા ને ઋજુતાથી, પત્થરની કોમળતા ને સુષુપ્ત ઋજુતાને હું ઢંઢોળું છું
કરે ના કરે કોઈ સ્વીકાર મારો, પત્થરના દિલના આસનમાં પણ હું વસું છું
વજ્રસમ પત્થરમાં પણ છે કોમળ હૈયું, જીવનમાં જગને જાહેર એ તો હું કરું છું
ઋજુતાને, કોમળતાને ચરમ સીમાએ લઈ જાઉં છું, પત્થરને પણ પીગળાવ્યા વિના ના રહું છું
કોમળતામાંજ મળે વસવા, તમન્ના નથી, પત્થરમાં મળ્યો છે વસવા, ભાગ્ય મારું ગણું છું
વસી પત્થરમાં, નથી પત્થરદિલ બની ગયું, પત્થરને પણ કોમળ દિલ બનાવું છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka paththaramāṁ khīlēluṁ puṣpa chuṁ, paththaradila gaṇī nā lēśō, paththara saṁga bhalē vasuṁ chuṁ
nā khātara pāṇīnī apēkṣā rākhuṁ chuṁ, huṁ tō paththaramāṁ paṇa khīluṁ chuṁ
bhalē nā huṁ prakhyāta chuṁ, bhalē nārīśirē nā śōbhuṁ chuṁ, paththara saṁgē tō huṁ rahuṁ chuṁ
mārī kōmalatā nē r̥jutāthī, paththaranē pīgalāvī, māraga mārō huṁ tō kāḍhuṁ chuṁ
mārī kōmalatā nē r̥jutāthī, paththaranī kōmalatā nē suṣupta r̥jutānē huṁ ḍhaṁḍhōluṁ chuṁ
karē nā karē kōī svīkāra mārō, paththaranā dilanā āsanamāṁ paṇa huṁ vasuṁ chuṁ
vajrasama paththaramāṁ paṇa chē kōmala haiyuṁ, jīvanamāṁ jaganē jāhēra ē tō huṁ karuṁ chuṁ
r̥jutānē, kōmalatānē carama sīmāē laī jāuṁ chuṁ, paththaranē paṇa pīgalāvyā vinā nā rahuṁ chuṁ
kōmalatāmāṁja malē vasavā, tamannā nathī, paththaramāṁ malyō chē vasavā, bhāgya māruṁ gaṇuṁ chuṁ
vasī paththaramāṁ, nathī paththaradila banī gayuṁ, paththaranē paṇa kōmala dila banāvuṁ chuṁ
|