Hymn No. 6917 | Date: 04-Aug-1997
દેખાતી નથી આંખ પ્રભુની, દેખાતી નથી એટલે ના સમજો, પ્રભુ જોતાં નથી
dēkhātī nathī āṁkha prabhunī, dēkhātī nathī ēṭalē nā samajō, prabhu jōtāṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-08-04
1997-08-04
1997-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16904
દેખાતી નથી આંખ પ્રભુની, દેખાતી નથી એટલે ના સમજો, પ્રભુ જોતાં નથી
દેખાતી નથી આંખ પ્રભુની, દેખાતી નથી એટલે ના સમજો, પ્રભુ જોતાં નથી
દેખાતા નથી પગ પ્રભુના, માની ના લે કે પ્રભુ ક્યાંય પહોંચતા નથી
દેખાતું નથી હૈયું પ્રભુનું, માની ના લે કે પ્રભુને કોઈ લાગણી નથી
દેખાતું નથી મુખ પ્રભુનું, માની ના લે કે પ્રભુ કાંઈ ખાતા નથી
દેખાતી નથી જીભ પ્રભુની, માની ના લે કે પ્રભુ કાંઈ બોલતા નથી
દેખાતું નથી મગજ પ્રભુનું, માની ના લે કે પ્રભુમાં કોઈ અક્કલ નથી
દેખાતું નથી તન પ્રભુનું, માની ના લે કે પ્રભુમાં કોઈ શક્તિ નથી
દેખાતું નથી પેટ પ્રભુનું માની ના લે કે પ્રભુ કાંઈ પચાવતા નથી
દેખાતું નથી મન પ્રભુનું, માની ના લે કે પ્રભુ કાંઈ વિચાર કરતા નથી
દેખાતી નથી ઇચ્છા પ્રભુની, માની ના લે કે પ્રભુને કોઈ ઇચ્છા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēkhātī nathī āṁkha prabhunī, dēkhātī nathī ēṭalē nā samajō, prabhu jōtāṁ nathī
dēkhātā nathī paga prabhunā, mānī nā lē kē prabhu kyāṁya pahōṁcatā nathī
dēkhātuṁ nathī haiyuṁ prabhunuṁ, mānī nā lē kē prabhunē kōī lāgaṇī nathī
dēkhātuṁ nathī mukha prabhunuṁ, mānī nā lē kē prabhu kāṁī khātā nathī
dēkhātī nathī jībha prabhunī, mānī nā lē kē prabhu kāṁī bōlatā nathī
dēkhātuṁ nathī magaja prabhunuṁ, mānī nā lē kē prabhumāṁ kōī akkala nathī
dēkhātuṁ nathī tana prabhunuṁ, mānī nā lē kē prabhumāṁ kōī śakti nathī
dēkhātuṁ nathī pēṭa prabhunuṁ mānī nā lē kē prabhu kāṁī pacāvatā nathī
dēkhātuṁ nathī mana prabhunuṁ, mānī nā lē kē prabhu kāṁī vicāra karatā nathī
dēkhātī nathī icchā prabhunī, mānī nā lē kē prabhunē kōī icchā nathī
|
|