Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6979 | Date: 13-Sep-1997
દિલ પર હાથ રાખી કહી શકશે તું, તારા મનને તું ઓળખી શક્યો છે
Dila para hātha rākhī kahī śakaśē tuṁ, tārā mananē tuṁ ōlakhī śakyō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6979 | Date: 13-Sep-1997

દિલ પર હાથ રાખી કહી શકશે તું, તારા મનને તું ઓળખી શક્યો છે

  No Audio

dila para hātha rākhī kahī śakaśē tuṁ, tārā mananē tuṁ ōlakhī śakyō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-09-13 1997-09-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16966 દિલ પર હાથ રાખી કહી શકશે તું, તારા મનને તું ઓળખી શક્યો છે દિલ પર હાથ રાખી કહી શકશે તું, તારા મનને તું ઓળખી શક્યો છે

ચાહ્યું કંઈકવાર તો રોકવા મનને, કહી શકશે તું, તું એને રોકી શક્યો છે

ગયો કંઈકવાર જીવનમાં તું થાકી, શું તું તારા મનને છોડી શક્યો છે

રહેવું હતું કંઈકવાર એકલા તારે જીવનમાં, શું તું મન વિના રહી શક્યો છે

રહ્યો સાથેને સાથે, પડયો ના જુદો, જુદો એના વિના તું પડી શક્યો છે

ચાહતો હતો વર્ચસ્વ તારું મન ઉપર, શું તું તારા મનને નાથી શક્યો છે

દિલ પર બોજ રહ્યાં વધતાને વધતા, શું તું તારા મનને સાથે રાખી શક્યો છે

કુદરતના ક્રમ તો જુઓ જીવનમાં, મન નચાવે તું નાચ્યો, શું મનને તું નચાવી શક્યો છે

મન રહ્યું દિલથી વંચિત, દિલ રહ્યું ના મનથી વંચિત, શું બંનેને સાથે તું રાખી શક્યો છે

મન અને દિલ છે તારા, જીવનમાં બંને ઉપર કાબૂ શું તું રાખી શક્યો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila para hātha rākhī kahī śakaśē tuṁ, tārā mananē tuṁ ōlakhī śakyō chē

cāhyuṁ kaṁīkavāra tō rōkavā mananē, kahī śakaśē tuṁ, tuṁ ēnē rōkī śakyō chē

gayō kaṁīkavāra jīvanamāṁ tuṁ thākī, śuṁ tuṁ tārā mananē chōḍī śakyō chē

rahēvuṁ hatuṁ kaṁīkavāra ēkalā tārē jīvanamāṁ, śuṁ tuṁ mana vinā rahī śakyō chē

rahyō sāthēnē sāthē, paḍayō nā judō, judō ēnā vinā tuṁ paḍī śakyō chē

cāhatō hatō varcasva tāruṁ mana upara, śuṁ tuṁ tārā mananē nāthī śakyō chē

dila para bōja rahyāṁ vadhatānē vadhatā, śuṁ tuṁ tārā mananē sāthē rākhī śakyō chē

kudaratanā krama tō juō jīvanamāṁ, mana nacāvē tuṁ nācyō, śuṁ mananē tuṁ nacāvī śakyō chē

mana rahyuṁ dilathī vaṁcita, dila rahyuṁ nā manathī vaṁcita, śuṁ baṁnēnē sāthē tuṁ rākhī śakyō chē

mana anē dila chē tārā, jīvanamāṁ baṁnē upara kābū śuṁ tuṁ rākhī śakyō chē
Scan Image

Gujarati Bhajan no. 6979 by Satguru Devendra Ghia - Kaka
First...697669776978...Last