1999-06-22
1999-06-22
1999-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17061
પ્રકાશે છે જગ જ્યાં સારું, પ્રભુના તો પ્રકાશથી
પ્રકાશે છે જગ જ્યાં સારું, પ્રભુના તો પ્રકાશથી
કાઢશે ના શું તને એ, તારા અંતરના અંધારામાંથી
ભૂલ્યો નથી જગમાં તને એ, છે શું ફાયદા એને ભૂલવાથી
સમજ્યો ના પ્રભુને તું સીધી રીતે, કે એને અનુભવથી
દુઃખનાં ગાણાં ખૂબ ગાયાં, લઈશ નામ પ્રભુનું ક્યારે અંતરથી
ભરી માયા તો હૈયે વળ્યું શું, અંતરથી દૂર પ્રભુને રાખવાથી
નાનો નથી થઈ જવાનો જગમાં, પ્રભુને તો નમવાથી
ધર્મઅધર્મના ભેદ સમજી લે, સુધાર જીવન, ધર્મમય બનવાથી
અંતરમાં બેઠો છે સહુના, ચાલશે ના કાંઈ તારું છુપાવાથી
હાર્યો વધારી વધારી આશાઓ હૈયે, વળશે તારું હૈયેથી દોડવાથી
મળશે ના પ્રકાશ પ્રભુનો હૈયામાં, જીવનમાં પ્રભુને ત્યજવાથી
https://www.youtube.com/watch?v=IyzFT2Nww2M
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રકાશે છે જગ જ્યાં સારું, પ્રભુના તો પ્રકાશથી
કાઢશે ના શું તને એ, તારા અંતરના અંધારામાંથી
ભૂલ્યો નથી જગમાં તને એ, છે શું ફાયદા એને ભૂલવાથી
સમજ્યો ના પ્રભુને તું સીધી રીતે, કે એને અનુભવથી
દુઃખનાં ગાણાં ખૂબ ગાયાં, લઈશ નામ પ્રભુનું ક્યારે અંતરથી
ભરી માયા તો હૈયે વળ્યું શું, અંતરથી દૂર પ્રભુને રાખવાથી
નાનો નથી થઈ જવાનો જગમાં, પ્રભુને તો નમવાથી
ધર્મઅધર્મના ભેદ સમજી લે, સુધાર જીવન, ધર્મમય બનવાથી
અંતરમાં બેઠો છે સહુના, ચાલશે ના કાંઈ તારું છુપાવાથી
હાર્યો વધારી વધારી આશાઓ હૈયે, વળશે તારું હૈયેથી દોડવાથી
મળશે ના પ્રકાશ પ્રભુનો હૈયામાં, જીવનમાં પ્રભુને ત્યજવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prakāśē chē jaga jyāṁ sāruṁ, prabhunā tō prakāśathī
kāḍhaśē nā śuṁ tanē ē, tārā aṁtaranā aṁdhārāmāṁthī
bhūlyō nathī jagamāṁ tanē ē, chē śuṁ phāyadā ēnē bhūlavāthī
samajyō nā prabhunē tuṁ sīdhī rītē, kē ēnē anubhavathī
duḥkhanāṁ gāṇāṁ khūba gāyāṁ, laīśa nāma prabhunuṁ kyārē aṁtarathī
bharī māyā tō haiyē valyuṁ śuṁ, aṁtarathī dūra prabhunē rākhavāthī
nānō nathī thaī javānō jagamāṁ, prabhunē tō namavāthī
dharmaadharmanā bhēda samajī lē, sudhāra jīvana, dharmamaya banavāthī
aṁtaramāṁ bēṭhō chē sahunā, cālaśē nā kāṁī tāruṁ chupāvāthī
hāryō vadhārī vadhārī āśāō haiyē, valaśē tāruṁ haiyēthī dōḍavāthī
malaśē nā prakāśa prabhunō haiyāmāṁ, jīvanamāṁ prabhunē tyajavāthī
|