1999-11-25
1999-11-25
1999-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17264
બધું છે, છતાં કંઈ નથી, પ્રભુકૃપા વિના બધું કાંઈ નથી
બધું છે, છતાં કંઈ નથી, પ્રભુકૃપા વિના બધું કાંઈ નથી
કર્મો છે પણ કૃપા નથી, કર્મો તણાયા વિના રહેવાનાં નથી
શ્વાસો છે પણ જીવન નથી, પ્રભુકૃપા વિના એ મહેકતું નથી
હૈયું છે પણ દિલ નથી, દયા વિના તો એ શોભતું નથી
ભણતર છે પણ ગણતર નથી, ગણતર વિનાનું ભણતર કાંઈ નથી
વાત છે પણ એમાં સાર નથી, સાર વિનાની વાતમાં તો કાંઈ દમ નથી
કામ છે પણ ભાવ નથી, ભાવ વિનાના કામમાં ભલીવાર નથી
સંબંધો છે પણ ઉષ્મા નથી, એવા સંબંધોમાં વળવાનું નથી
ભોજન છે પણ ભૂખ નથી, ભૂખ વિનાના ભોજનમાં મીઠાશ નથી
હૈયું છે પણ પ્યાર નથી, પ્યાર વિનાના હૈયામાં આવકાર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
badhuṁ chē, chatāṁ kaṁī nathī, prabhukr̥pā vinā badhuṁ kāṁī nathī
karmō chē paṇa kr̥pā nathī, karmō taṇāyā vinā rahēvānāṁ nathī
śvāsō chē paṇa jīvana nathī, prabhukr̥pā vinā ē mahēkatuṁ nathī
haiyuṁ chē paṇa dila nathī, dayā vinā tō ē śōbhatuṁ nathī
bhaṇatara chē paṇa gaṇatara nathī, gaṇatara vinānuṁ bhaṇatara kāṁī nathī
vāta chē paṇa ēmāṁ sāra nathī, sāra vinānī vātamāṁ tō kāṁī dama nathī
kāma chē paṇa bhāva nathī, bhāva vinānā kāmamāṁ bhalīvāra nathī
saṁbaṁdhō chē paṇa uṣmā nathī, ēvā saṁbaṁdhōmāṁ valavānuṁ nathī
bhōjana chē paṇa bhūkha nathī, bhūkha vinānā bhōjanamāṁ mīṭhāśa nathī
haiyuṁ chē paṇa pyāra nathī, pyāra vinānā haiyāmāṁ āvakāra nathī
|