Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 240 | Date: 19-Oct-1985
દેવો-ઋષિમુનિઓ તારી સ્તુતિ કરતા થાકી જાય
Dēvō-r̥ṣimuniō tārī stuti karatā thākī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 240 | Date: 19-Oct-1985

દેવો-ઋષિમુનિઓ તારી સ્તુતિ કરતા થાકી જાય

  No Audio

dēvō-r̥ṣimuniō tārī stuti karatā thākī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

1985-10-19 1985-10-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1729 દેવો-ઋષિમુનિઓ તારી સ્તુતિ કરતા થાકી જાય દેવો-ઋષિમુનિઓ તારી સ્તુતિ કરતા થાકી જાય

એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય

વેદ-પુરાણ તારા ગુણલા ગાતાં થાકી જાય

છે જગજનની તું, ઘટ-ઘટમાં વાસ તારો તોય ના દેખાય

લીલા કરતી એવી તું તો, ભલભલાની મતિ થંભી જાય

કરતી કામ તું એવાં, ન દેખાવા છતાં હાજરી સમજાય

માનવીની મતિ મૂંઝાયે, ત્યારે કરતી સદાય સહાય

શોધવા તને, શોધે ખૂણેખૂણામાં, તોય દર્શન ન થાય

ગુણલા ગાવા બેસું તારા, ત્યાં વાણી થંભી જાય

પ્રયત્ન કરો ખૂબ, દર્શન પામે તે તો, જો કૃપા તારી થાય

વિરમું ક્યાં, સમજણ ના પડે, તારો અંત ના દેખાય

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēvō-r̥ṣimuniō tārī stuti karatā thākī jāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

vēda-purāṇa tārā guṇalā gātāṁ thākī jāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

chē jagajananī tuṁ, ghaṭa-ghaṭamāṁ vāsa tārō tōya nā dēkhāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

līlā karatī ēvī tuṁ tō, bhalabhalānī mati thaṁbhī jāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

karatī kāma tuṁ ēvāṁ, na dēkhāvā chatāṁ hājarī samajāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

mānavīnī mati mūṁjhāyē, tyārē karatī sadāya sahāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

śōdhavā tanē, śōdhē khūṇēkhūṇāmāṁ, tōya darśana na thāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

guṇalā gāvā bēsuṁ tārā, tyāṁ vāṇī thaṁbhī jāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

prayatna karō khūba, darśana pāmē tē tō, jō kr̥pā tārī thāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya

viramuṁ kyāṁ, samajaṇa nā paḍē, tārō aṁta nā dēkhāya

ēvī mārī `mā', tuṁ tō āvī mārā haiyāmāṁ samāya
English Explanation Increase Font Decrease Font

Kakaji here mentions that even the sages and priests are tired of singing hymns in the glory of the Divine Mother and the Divine Mother is lovingly placed in the devotees heart-

The sages and priests get tired singing songs of Your glory

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

The Ved and Puran also are tired singing songs in Your glory

My ‘MA’ the Divine Mother, You have come and taken a place in my heart

You are the Creator of the Universe, Your presence is felt in every nook and corner, yet You cannot be seen

You play such games that everyone is perplexed

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

You have performed such deeds that inspite of the deed being invisible, the presence is felt

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

When a human being is confused, then You have always helped

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

To search You, every nook and corner is searched, yet Your appearance cannot be seen

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

When I sit to sing songs in Your glory, my voice suddenly stops

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

Persevere tremendously, and if one is blessed by Her appearance

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart

Where to end, I don’t understand, I cannot see the end

My ‘MA’ the Divine Mother You have come and taken a place in my heart.
Scan Image

Gujarati Bhajan no. 240 by Satguru Devendra Ghia - Kaka
First...238239240...Last