Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8321 | Date: 22-Dec-1999
જીવનસંગ્રામ તો છે તારો ને તારો, આળસ એમાં તો ચાલશે નહીં
Jīvanasaṁgrāma tō chē tārō nē tārō, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8321 | Date: 22-Dec-1999

જીવનસંગ્રામ તો છે તારો ને તારો, આળસ એમાં તો ચાલશે નહીં

  No Audio

jīvanasaṁgrāma tō chē tārō nē tārō, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-12-22 1999-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17308 જીવનસંગ્રામ તો છે તારો ને તારો, આળસ એમાં તો ચાલશે નહીં જીવનસંગ્રામ તો છે તારો ને તારો, આળસ એમાં તો ચાલશે નહીં

છે પ્રેક્ષક તો તું તારા સંગ્રામનો, આળસ એમાં તો ચાલશે નહીં

જરૂરિયાતો છે તારી જોઈએ છે તને, આળસ એમાં તો ચાલશે નહીં

મહત્ત્વની પળો આવે જીવનમાં પડશે ઝડપવી, આળસ એમાં તો ચાલશે નહીં

નિર્ણયો લેવાની ઘડી આવે રે જ્યારે, આળસ એમાં તો ચાલશે નહીં

પ્રગતિના પંથે ચાલવું છે તારે જ્યારે, આળસ એમાં તો ચાલશે નહીં

ધરવું છે ધ્યાન પ્રભુનું જીવનમાં જ્યારે, આળસ એમાં તો ચાલશે નહીં

સમયે પહોંચવાનું છે મંઝિલે જ્યારે, આળસ એમાં તો ચાલશે નહીં

કરવાનાં છે કર્મો, ચડી ગયાં છે જે માથે, આળસ એમાં તો ચાલશે નહીં

મળવું છે સમયસર જીવનમાં તો જેને, આળસ એમાં તો ચાલશે નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanasaṁgrāma tō chē tārō nē tārō, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

chē prēkṣaka tō tuṁ tārā saṁgrāmanō, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

jarūriyātō chē tārī jōīē chē tanē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

mahattvanī palō āvē jīvanamāṁ paḍaśē jhaḍapavī, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

nirṇayō lēvānī ghaḍī āvē rē jyārē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

pragatinā paṁthē cālavuṁ chē tārē jyārē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

dharavuṁ chē dhyāna prabhunuṁ jīvanamāṁ jyārē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

samayē pahōṁcavānuṁ chē maṁjhilē jyārē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

karavānāṁ chē karmō, caḍī gayāṁ chē jē māthē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ

malavuṁ chē samayasara jīvanamāṁ tō jēnē, ālasa ēmāṁ tō cālaśē nahīṁ
English Explanation Increase Font Decrease Font

Here Kaka says.....

This is your life, and so are it's ups and downs. You and only you are in charge.

So laziness is not an option you want.

The needs in life are your own so being lazy will not get you what you want

You will have to be quick in seizing the opportunity because if you are lazy, that moment will be gone.

If you want to progress in life, laziness will be your enemy.

To walk on the path of God-realization is not for the lazy.

There is always work that has to be done, and if you slack your to-dos list will keep growing

Time is of the essence if you want to achieve things in life, then being lazy,in any aspect of life, will not help you reach your goal.
Scan Image

Gujarati Bhajan no. 8321 by Satguru Devendra Ghia - Kaka
First...831783188319...Last