Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 254 | Date: 01-Nov-1985
સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે
Saṁtākūkaḍī ramē māḍī mārī, saṁtākūkaḍī ramē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 254 | Date: 01-Nov-1985

સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે

  No Audio

saṁtākūkaḍī ramē māḍī mārī, saṁtākūkaḍī ramē

મા, ભગવાન (Almighty Mother, God)

1985-11-01 1985-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1743 સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે

છુપાયે એવી એ તો, શોધી નવ એ જડે - માડી ...

જડ અને ચેતન, માનવ ને પ્રાણી, સર્વમાં એ વસે - માડી ...

જ્ઞાન ને અજ્ઞાન, પ્રકાશ ને અંધકાર, સર્વમાં એ તો રહે - માડી ...

સુખમાં શોધવા દોડીએ, ક્યારે દુઃખમાં આવી એ વસે - માડી ...

હાસ્યમાં ગોતતાં, ક્યારે એ રુદનમાં આવી વસે - માડી ...

વાણી ને વર્તનમાં આવી વસી, ક્યારે એ મૌનમાં સરકે - માડી ...

કડવું ને મીઠું, લીલું ને સૂકું, એનાથી જ ખબર પડે - માડી ...

સાચા ને ખોટા, નાના ને મોટા, સર્વમાં એ તો રહે - માડી ...

પાણી ને પત્થર, નીચે કે ઉપર, બધે એ તો વસે - માડી ...

શોધતાં-શોધતાં થાકી, જ્યાં શાંતિથી તું જરા બેસે - માડી ...

આંખો કરી બંધ, ત્યાં તો એનું હસતું મુખડું દેખે - માડી ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁtākūkaḍī ramē māḍī mārī, saṁtākūkaḍī ramē

chupāyē ēvī ē tō, śōdhī nava ē jaḍē - māḍī ...

jaḍa anē cētana, mānava nē prāṇī, sarvamāṁ ē vasē - māḍī ...

jñāna nē ajñāna, prakāśa nē aṁdhakāra, sarvamāṁ ē tō rahē - māḍī ...

sukhamāṁ śōdhavā dōḍīē, kyārē duḥkhamāṁ āvī ē vasē - māḍī ...

hāsyamāṁ gōtatāṁ, kyārē ē rudanamāṁ āvī vasē - māḍī ...

vāṇī nē vartanamāṁ āvī vasī, kyārē ē maunamāṁ sarakē - māḍī ...

kaḍavuṁ nē mīṭhuṁ, līluṁ nē sūkuṁ, ēnāthī ja khabara paḍē - māḍī ...

sācā nē khōṭā, nānā nē mōṭā, sarvamāṁ ē tō rahē - māḍī ...

pāṇī nē patthara, nīcē kē upara, badhē ē tō vasē - māḍī ...

śōdhatāṁ-śōdhatāṁ thākī, jyāṁ śāṁtithī tuṁ jarā bēsē - māḍī ...

āṁkhō karī baṁdha, tyāṁ tō ēnuṁ hasatuṁ mukhaḍuṁ dēkhē - māḍī ...
English Explanation Increase Font Decrease Font

Kakaji in this bhajan mentions that the Divine Mother is omnipresent and resides in everything-

My Divine Mother is playing hide and seek, playing hide and seek

The manner in which she hides, she cannot be found

My Divine Mother plays hide and seek, plays hide and seek

In the Conscious and the subconscious, humans and animals, She resides in everyone

My Divine Mother plays hide and seek, plays hide and seek

Knowledge and ignorance, light and darkness, She resides in everything

My Divine Mother plays hide and seek, plays hide and seek

When in happiness we run to seek Her, but She will come and reside in despair

My Divine Mother plays hide and seek, plays hide and seek

When we search for Her in laughter, She will reside in sorrow

My Divine Mother plays hide and seek, plays hide and seek

In speech and behaviour She will reside, sometimes She will reside in silence

My Divine Mother plays hide and seek, plays hide and seek

Bitter and sweet, wet and dry, will know only from Her

My Divine Mother plays hide and seek, plays hide and seek

Truth and false, small and big, She resides in everything

My Divine Mother plays hide and seek, plays hide and seek

Water and rocks, down or up, She resides in everything

My Divine Mother plays hide and seek, plays hide and seek

One is tired seeking Her, where in peace She will sit,

My Divine Mother plays hide and seek, plays hide and seek

When you close your eyes, we see Her smiling and charming face

My Divine Mother plays hide and seek, plays hide and seek.

Kakaji, in this bhajan mentions about the game hide and seek played by Her devotees and Her and she resides in everything and is omnipresent.
Scan Image

Gujarati Bhajan no. 254 by Satguru Devendra Ghia - Kaka
First...253254255...Last