Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7576 | Date: 06-Sep-1999
નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું
Nitya nartana karē chē mana māruṁ, kēma karī ēnē saṁbhālavuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7576 | Date: 06-Sep-1999

નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું

  No Audio

nitya nartana karē chē mana māruṁ, kēma karī ēnē saṁbhālavuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-09-06 1999-09-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17563 નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું

હૈયું જ્યાં ભાવથી ભિંજાયું, આંસુઓથી તો તરબોળ બનાવ્યું

કર્યા દુઃખદર્દે હૈયાં સાથે ચેડા, મન જ્યાં એમાં તો જોડાયું

બન્યું ના એૅક જ્યાં હૈયાં સાથે, રહે હૈયાંમાં ધમાચકડી મચાવતું

સંભાળું એૅકને જ્યાં રિસાઈ બીજું, કેમ કરીને એને સંભાળવું

મન દોડે જ્યાં ત્યાં, હૈયું તો તનડાંની માયા લઈને બેઠું

સુખદુઃખ કરે મનડું ઊભું, પડે હૈયાંએ એમાં તો ભોગવવું

મનડું પડયું જ્યાં શંકામાં, જીવન ખેદાનમેદાન એમાં થયું

હૈયાંની વહેતી પ્રેમની સરિતામાં, બાધા ઊભી એ કરી ગયું

સંભાળતા સંભાળતા નર્તન મનડાંના, નાકે દમ એ લાવ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nitya nartana karē chē mana māruṁ, kēma karī ēnē saṁbhālavuṁ

haiyuṁ jyāṁ bhāvathī bhiṁjāyuṁ, āṁsuōthī tō tarabōla banāvyuṁ

karyā duḥkhadardē haiyāṁ sāthē cēḍā, mana jyāṁ ēmāṁ tō jōḍāyuṁ

banyuṁ nā ēૅka jyāṁ haiyāṁ sāthē, rahē haiyāṁmāṁ dhamācakaḍī macāvatuṁ

saṁbhāluṁ ēૅkanē jyāṁ risāī bījuṁ, kēma karīnē ēnē saṁbhālavuṁ

mana dōḍē jyāṁ tyāṁ, haiyuṁ tō tanaḍāṁnī māyā laīnē bēṭhuṁ

sukhaduḥkha karē manaḍuṁ ūbhuṁ, paḍē haiyāṁē ēmāṁ tō bhōgavavuṁ

manaḍuṁ paḍayuṁ jyāṁ śaṁkāmāṁ, jīvana khēdānamēdāna ēmāṁ thayuṁ

haiyāṁnī vahētī prēmanī saritāmāṁ, bādhā ūbhī ē karī gayuṁ

saṁbhālatā saṁbhālatā nartana manaḍāṁnā, nākē dama ē lāvyuṁ
Scan Image

Gujarati Bhajan no. 7576 by Satguru Devendra Ghia - Kaka
First...757375747575...Last