Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7590 | Date: 11-Sep-1998
વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો
Vartana ēvā tō vicārō, aṁtara jēvā ēvā bhāvō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7590 | Date: 11-Sep-1998

વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો

  No Audio

vartana ēvā tō vicārō, aṁtara jēvā ēvā bhāvō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-09-11 1998-09-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17577 વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો

જગમાં તો થોડા થોડા, એ તો પરખાય જાય છે

પ્રેમ નીતરતું હૈયું તો, ભાવોમાં જલદી ભીંજાઈ જાય છે

મુખ પરની કરચલી, હોય ના વૃદ્ધ, ચિંતાની ચાડી ખાય છે

જુવાનીમાં દેખાય જો બુઢાપો, રોગની નિશાની દેખાય છે

વાતે વાતે લગાડે ખોટું, સ્વભાવની એ ચાડી ખાય છે

ટગર ટગર ફરતી આંખો, ડર છતો એ કરી જાય છે

હૈયાંનો ઉકળાટ જીવનમાં, અશાંતિ ઊભી કરી જાય છે

રાતદિવસની ચિંતા, મુખનું તેજ હણી જાય છે

હૈયાંની પ્રસન્નતા, જીવનમાં શાંતિ એ ફેલાવી જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vartana ēvā tō vicārō, aṁtara jēvā ēvā bhāvō

jagamāṁ tō thōḍā thōḍā, ē tō parakhāya jāya chē

prēma nītaratuṁ haiyuṁ tō, bhāvōmāṁ jaladī bhīṁjāī jāya chē

mukha paranī karacalī, hōya nā vr̥ddha, ciṁtānī cāḍī khāya chē

juvānīmāṁ dēkhāya jō buḍhāpō, rōganī niśānī dēkhāya chē

vātē vātē lagāḍē khōṭuṁ, svabhāvanī ē cāḍī khāya chē

ṭagara ṭagara pharatī āṁkhō, ḍara chatō ē karī jāya chē

haiyāṁnō ukalāṭa jīvanamāṁ, aśāṁti ūbhī karī jāya chē

rātadivasanī ciṁtā, mukhanuṁ tēja haṇī jāya chē

haiyāṁnī prasannatā, jīvanamāṁ śāṁti ē phēlāvī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 7590 by Satguru Devendra Ghia - Kaka
First...758575867587...Last