Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7727 | Date: 06-Dec-1999
આ રાગીના હૈયાંમાં, વેરાગનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો
Ā rāgīnā haiyāṁmāṁ, vērāganō sūra kōṇē chēḍayō, sūra kōṇē chēḍayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7727 | Date: 06-Dec-1999

આ રાગીના હૈયાંમાં, વેરાગનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો

  Audio

ā rāgīnā haiyāṁmāṁ, vērāganō sūra kōṇē chēḍayō, sūra kōṇē chēḍayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-12-06 1999-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17714 આ રાગીના હૈયાંમાં, વેરાગનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો આ રાગીના હૈયાંમાં, વેરાગનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો

આ નશ્વર દેહમાં શાશ્વતતાનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો

આ મોહ ભર્યા સંસારમાંથી ખેંચવા તાંતણો કોણે ખેંચ્યો કોણે ખેંચ્યો

આ દૃષ્ટિની ઊંડાણમાં ઊતરી આવી એમાં કોણ વસ્યો, કોણ વસ્યો

આ પ્રેમહીન હૈયાંમાં, પ્રેમનો ઝરો ક્યાંથી ફૂટયો, એ ક્યાંથી ફૂટયો

આ દુઃખ ભર્યા હૈયાંમાં, સુખનો સાગર ક્યાંથી છલકાયો, ક્યાંથી છલકાયો

આ નિસ્તેજ નયનોમાં, તેજભર્યો પ્રકાશ કોનો પથરાયો, કોનો પથરાયો

આ આનંદહીન હૈયાંમાં, આનંદ આજ શાને છલકાયો, શાને છલકાયો

આ હૈયાંના ભાવોમાં, ભાવોનો પ્રવાહ ક્યાંથી બદલાયો, ક્યાંથી બદલાયો

આ વિચારોના વિચારમાં, આજ વિચાર પ્રભુનો કેમ સમાયો, કેમ સમાયો
https://www.youtube.com/watch?v=8ZmdvpGKNaw
View Original Increase Font Decrease Font

આ રાગીના હૈયાંમાં, વેરાગનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો

આ નશ્વર દેહમાં શાશ્વતતાનો સૂર કોણે છેડયો, સૂર કોણે છેડયો

આ મોહ ભર્યા સંસારમાંથી ખેંચવા તાંતણો કોણે ખેંચ્યો કોણે ખેંચ્યો

આ દૃષ્ટિની ઊંડાણમાં ઊતરી આવી એમાં કોણ વસ્યો, કોણ વસ્યો

આ પ્રેમહીન હૈયાંમાં, પ્રેમનો ઝરો ક્યાંથી ફૂટયો, એ ક્યાંથી ફૂટયો

આ દુઃખ ભર્યા હૈયાંમાં, સુખનો સાગર ક્યાંથી છલકાયો, ક્યાંથી છલકાયો

આ નિસ્તેજ નયનોમાં, તેજભર્યો પ્રકાશ કોનો પથરાયો, કોનો પથરાયો

આ આનંદહીન હૈયાંમાં, આનંદ આજ શાને છલકાયો, શાને છલકાયો

આ હૈયાંના ભાવોમાં, ભાવોનો પ્રવાહ ક્યાંથી બદલાયો, ક્યાંથી બદલાયો

આ વિચારોના વિચારમાં, આજ વિચાર પ્રભુનો કેમ સમાયો, કેમ સમાયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ā rāgīnā haiyāṁmāṁ, vērāganō sūra kōṇē chēḍayō, sūra kōṇē chēḍayō

ā naśvara dēhamāṁ śāśvatatānō sūra kōṇē chēḍayō, sūra kōṇē chēḍayō

ā mōha bharyā saṁsāramāṁthī khēṁcavā tāṁtaṇō kōṇē khēṁcyō kōṇē khēṁcyō

ā dr̥ṣṭinī ūṁḍāṇamāṁ ūtarī āvī ēmāṁ kōṇa vasyō, kōṇa vasyō

ā prēmahīna haiyāṁmāṁ, prēmanō jharō kyāṁthī phūṭayō, ē kyāṁthī phūṭayō

ā duḥkha bharyā haiyāṁmāṁ, sukhanō sāgara kyāṁthī chalakāyō, kyāṁthī chalakāyō

ā nistēja nayanōmāṁ, tējabharyō prakāśa kōnō patharāyō, kōnō patharāyō

ā ānaṁdahīna haiyāṁmāṁ, ānaṁda āja śānē chalakāyō, śānē chalakāyō

ā haiyāṁnā bhāvōmāṁ, bhāvōnō pravāha kyāṁthī badalāyō, kyāṁthī badalāyō

ā vicārōnā vicāramāṁ, āja vicāra prabhunō kēma samāyō, kēma samāyō
Scan Image

Gujarati Bhajan no. 7727 by Satguru Devendra Ghia - Kaka

First...772377247725...Last