Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7729 | Date: 06-Dec-1998
લીધો છે રસ્તો મેં તો માડી તારો, લીધો છે એ તો જાણી જાણી
Līdhō chē rastō mēṁ tō māḍī tārō, līdhō chē ē tō jāṇī jāṇī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7729 | Date: 06-Dec-1998

લીધો છે રસ્તો મેં તો માડી તારો, લીધો છે એ તો જાણી જાણી

  No Audio

līdhō chē rastō mēṁ tō māḍī tārō, līdhō chē ē tō jāṇī jāṇī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-12-06 1998-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17716 લીધો છે રસ્તો મેં તો માડી તારો, લીધો છે એ તો જાણી જાણી લીધો છે રસ્તો મેં તો માડી તારો, લીધો છે એ તો જાણી જાણી

ડગલે ને પગલે આવે ભલે સંકટો, ના હૈયાંમાંથી શકશે તને એ તો કાઢી

બાંધવો છે સંબંધ માડી જ્યાં સાથે તારી, દુનિયા સાથે નથી લેવા દેવી

જગના આંગણામાં છે ફૂલ બધા તારા, છું એક ફૂલ તારું એમાં માડી

કરવી શું જગદોલતને માડી, છે જ્યાં તું તો મારા હૈચાંની દોલત સાચી

ચાહતો નથી કંગાળ બનવા તારા વિના, રાખજે હૈયાંમાં આ વાત મારી

શોભે ના જીવન તો માડી તારા વિના, છે તું મારા જીવનની કલગી

છે જીવન ને જગનો અર્ક તું તો માડી, છે જગમાં તારીને તારી બલિહારી

તારી માયામાં તો તું ડુબાડે, તારી કૃપા દે એમાંથી અમને બચાવી

સંબંધો તો છે જગમાં તારા સાચા, દેજે આપણા સંબંધો દૃઢ બનાવી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

līdhō chē rastō mēṁ tō māḍī tārō, līdhō chē ē tō jāṇī jāṇī

ḍagalē nē pagalē āvē bhalē saṁkaṭō, nā haiyāṁmāṁthī śakaśē tanē ē tō kāḍhī

bāṁdhavō chē saṁbaṁdha māḍī jyāṁ sāthē tārī, duniyā sāthē nathī lēvā dēvī

jaganā āṁgaṇāmāṁ chē phūla badhā tārā, chuṁ ēka phūla tāruṁ ēmāṁ māḍī

karavī śuṁ jagadōlatanē māḍī, chē jyāṁ tuṁ tō mārā haicāṁnī dōlata sācī

cāhatō nathī kaṁgāla banavā tārā vinā, rākhajē haiyāṁmāṁ ā vāta mārī

śōbhē nā jīvana tō māḍī tārā vinā, chē tuṁ mārā jīvananī kalagī

chē jīvana nē jaganō arka tuṁ tō māḍī, chē jagamāṁ tārīnē tārī balihārī

tārī māyāmāṁ tō tuṁ ḍubāḍē, tārī kr̥pā dē ēmāṁthī amanē bacāvī

saṁbaṁdhō tō chē jagamāṁ tārā sācā, dējē āpaṇā saṁbaṁdhō dr̥ḍha banāvī
Scan Image

Gujarati Bhajan no. 7729 by Satguru Devendra Ghia - Kaka
First...772677277728...Last