1999-01-10
1999-01-10
1999-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17778
અનેક રંગોથી રંગાયેલું છે જીવન સહુનું, જીવનનો રંગ કયો સમજવો
અનેક રંગોથી રંગાયેલું છે જીવન સહુનું, જીવનનો રંગ કયો સમજવો
ચડયા કંઈક રંગ કાચા, કંઈક રંગ પાકા, જીવનનો રંગ કયો સમજવો
રંગ્યું છે કુદરતે અનેક રંગોથી અંગ એનું, કયો રંગ કુદરતનો ગણવો
અનેક વૃત્તિઓમાં વ્હેચાયેલો છે માનવ, છે કંઈક વૃત્તિઓનો રંગ ઘેરો
રમત રમી રહ્યો છે માનવ જીવનમાં ભાવ સાથે, છે ભાવનો રંગ ચડયો
રંગે રંગે રહ્યો છે માનવ રંગ બદલતો, કયો રંગ સાચો એનો ગણવો
હરેક ભાવોના પ્રદર્શન કર્યા એણે જીવનમાં, કયા ભાવનો એને ગણવો
હરેક વૃત્તિઓમાં નાચ્યો એ તો જીવનમાં, કઈ વૃત્તિનો એને સમજવો
કદી એક ભાવ એણે ઝીલ્યો, કદી એજ ભાવથી એ દૂરને દૂર ભાગ્યો
રહ્યું છે કુદરત અને માનવ મન તો આ જગમાં અનેક રંગોનો મેળો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēka raṁgōthī raṁgāyēluṁ chē jīvana sahunuṁ, jīvananō raṁga kayō samajavō
caḍayā kaṁīka raṁga kācā, kaṁīka raṁga pākā, jīvananō raṁga kayō samajavō
raṁgyuṁ chē kudaratē anēka raṁgōthī aṁga ēnuṁ, kayō raṁga kudaratanō gaṇavō
anēka vr̥ttiōmāṁ vhēcāyēlō chē mānava, chē kaṁīka vr̥ttiōnō raṁga ghērō
ramata ramī rahyō chē mānava jīvanamāṁ bhāva sāthē, chē bhāvanō raṁga caḍayō
raṁgē raṁgē rahyō chē mānava raṁga badalatō, kayō raṁga sācō ēnō gaṇavō
harēka bhāvōnā pradarśana karyā ēṇē jīvanamāṁ, kayā bhāvanō ēnē gaṇavō
harēka vr̥ttiōmāṁ nācyō ē tō jīvanamāṁ, kaī vr̥ttinō ēnē samajavō
kadī ēka bhāva ēṇē jhīlyō, kadī ēja bhāvathī ē dūranē dūra bhāgyō
rahyuṁ chē kudarata anē mānava mana tō ā jagamāṁ anēka raṁgōnō mēlō
|
|