Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4678 | Date: 02-May-1993
હૈયાંની વાતને કહેવી છે, જ્યારે તો તારે, ધીરે ધીરે, હળવે હળવે એને તું કહી દેજે
Haiyāṁnī vātanē kahēvī chē, jyārē tō tārē, dhīrē dhīrē, halavē halavē ēnē tuṁ kahī dējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4678 | Date: 02-May-1993

હૈયાંની વાતને કહેવી છે, જ્યારે તો તારે, ધીરે ધીરે, હળવે હળવે એને તું કહી દેજે

  No Audio

haiyāṁnī vātanē kahēvī chē, jyārē tō tārē, dhīrē dhīrē, halavē halavē ēnē tuṁ kahī dējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-05-02 1993-05-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=178 હૈયાંની વાતને કહેવી છે, જ્યારે તો તારે, ધીરે ધીરે, હળવે હળવે એને તું કહી દેજે હૈયાંની વાતને કહેવી છે, જ્યારે તો તારે, ધીરે ધીરે, હળવે હળવે એને તું કહી દેજે

કહી એને રે જીવનમાં રે, ભાર હૈયાંનો તો તું, ખાલીને ખાલી કરી દેજે

સહી ના શકાશે હૈયાંમાં ભાર એનો રે જ્યારે, ખાલી એને ત્યારે તું કરી દેજે

કરે ખાલી જ્યારે એને રે તું, સામેનાની પાત્રતાનો વિચાર તો તું કરી લેજે

કરીશ ભૂલ જો આમાં રે તું, તારી ભૂલનો ભોગ, તને એ તો બનાવી દેશે

હોય સહન કરવાની તારી રે તૈયારી તો, જ્યાં ને ત્યાં તું એને કહેતો તું રહેજે

કરી ખાલી એને રે જીવનમાં રે, ભાર હૈયાં ઉપર પાછો ના ચડવા દેજે

સહી શકાય ત્યાં સુધી હૈયાંમાં સંઘરી લેજે, નહીંતર ધીરે ધીરે ખાલી એને કરી દેજે

હળવો બનીશ ખાલી કરી રે એને, હળવાશનો અનુભવ જીવનમાં કરી લેજે

કરશે હૈયું ખાલી, થાશે મન ભી ખાલી, જ્યાં ખાલીને ખાલી એને કરી દેશે
View Original Increase Font Decrease Font

હૈયાંની વાતને કહેવી છે, જ્યારે તો તારે, ધીરે ધીરે, હળવે હળવે એને તું કહી દેજે

કહી એને રે જીવનમાં રે, ભાર હૈયાંનો તો તું, ખાલીને ખાલી કરી દેજે

સહી ના શકાશે હૈયાંમાં ભાર એનો રે જ્યારે, ખાલી એને ત્યારે તું કરી દેજે

કરે ખાલી જ્યારે એને રે તું, સામેનાની પાત્રતાનો વિચાર તો તું કરી લેજે

કરીશ ભૂલ જો આમાં રે તું, તારી ભૂલનો ભોગ, તને એ તો બનાવી દેશે

હોય સહન કરવાની તારી રે તૈયારી તો, જ્યાં ને ત્યાં તું એને કહેતો તું રહેજે

કરી ખાલી એને રે જીવનમાં રે, ભાર હૈયાં ઉપર પાછો ના ચડવા દેજે

સહી શકાય ત્યાં સુધી હૈયાંમાં સંઘરી લેજે, નહીંતર ધીરે ધીરે ખાલી એને કરી દેજે

હળવો બનીશ ખાલી કરી રે એને, હળવાશનો અનુભવ જીવનમાં કરી લેજે

કરશે હૈયું ખાલી, થાશે મન ભી ખાલી, જ્યાં ખાલીને ખાલી એને કરી દેશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyāṁnī vātanē kahēvī chē, jyārē tō tārē, dhīrē dhīrē, halavē halavē ēnē tuṁ kahī dējē

kahī ēnē rē jīvanamāṁ rē, bhāra haiyāṁnō tō tuṁ, khālīnē khālī karī dējē

sahī nā śakāśē haiyāṁmāṁ bhāra ēnō rē jyārē, khālī ēnē tyārē tuṁ karī dējē

karē khālī jyārē ēnē rē tuṁ, sāmēnānī pātratānō vicāra tō tuṁ karī lējē

karīśa bhūla jō āmāṁ rē tuṁ, tārī bhūlanō bhōga, tanē ē tō banāvī dēśē

hōya sahana karavānī tārī rē taiyārī tō, jyāṁ nē tyāṁ tuṁ ēnē kahētō tuṁ rahējē

karī khālī ēnē rē jīvanamāṁ rē, bhāra haiyāṁ upara pāchō nā caḍavā dējē

sahī śakāya tyāṁ sudhī haiyāṁmāṁ saṁgharī lējē, nahīṁtara dhīrē dhīrē khālī ēnē karī dējē

halavō banīśa khālī karī rē ēnē, halavāśanō anubhava jīvanamāṁ karī lējē

karaśē haiyuṁ khālī, thāśē mana bhī khālī, jyāṁ khālīnē khālī ēnē karī dēśē
Scan Image

Gujarati Bhajan no. 4678 by Satguru Devendra Ghia - Kaka
First...467546764677...Last