Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7872 | Date: 16-Feb-1999
જેના ભાગ્યમાં સુખ નથી, જીવનમાં સુખ એ મેળવી શક્તો નથી
Jēnā bhāgyamāṁ sukha nathī, jīvanamāṁ sukha ē mēlavī śaktō nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 7872 | Date: 16-Feb-1999

જેના ભાગ્યમાં સુખ નથી, જીવનમાં સુખ એ મેળવી શક્તો નથી

  No Audio

jēnā bhāgyamāṁ sukha nathī, jīvanamāṁ sukha ē mēlavī śaktō nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1999-02-16 1999-02-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17859 જેના ભાગ્યમાં સુખ નથી, જીવનમાં સુખ એ મેળવી શક્તો નથી જેના ભાગ્યમાં સુખ નથી, જીવનમાં સુખ એ મેળવી શક્તો નથી

ચૂકી જાશે જીવનમાં એ પુરુષાર્થની કેડી, સુખને કિનારે પહોંચી શક્તો નથી

મૂકશે ના ચિંતા કેડો એનો, સુખના દ્વાર સુધી, પહોંચી શક્તો નથી

રાહ ખોટી લાગશે એને સાચી, સાચી રાહ એ પકડી શક્તો નથી

દુર્ગુણોનો બનશે એ તો સંગી, સદ્ગુણોને તો એ સ્વીકારી શક્તો નથી

નાંખશે પાસા ભલે સીધા જીવનમાં, સીધા એ તો પડવાના નથી

સુખના આભાશમાં વીતશે જીવન એનું, જીવનમાં સુખ મેળવી શક્તો નથી

દુઃખ ને દર્દથી ટેવાઈ જાશે એટલો, સુખની સ્પૃહા એ કરી શક્તો નથી

અસંતોષમાં રહેશે જલતો સદા એ હૈયાંમાં, સુખની નજદીક પહોંચી શક્તો નથી

કરતું રહેશે ભાગ્ય, નિત્ય ચેડા, એના જીવન સાથે સુખી એ થઈ શક્તો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēnā bhāgyamāṁ sukha nathī, jīvanamāṁ sukha ē mēlavī śaktō nathī

cūkī jāśē jīvanamāṁ ē puruṣārthanī kēḍī, sukhanē kinārē pahōṁcī śaktō nathī

mūkaśē nā ciṁtā kēḍō ēnō, sukhanā dvāra sudhī, pahōṁcī śaktō nathī

rāha khōṭī lāgaśē ēnē sācī, sācī rāha ē pakaḍī śaktō nathī

durguṇōnō banaśē ē tō saṁgī, sadguṇōnē tō ē svīkārī śaktō nathī

nāṁkhaśē pāsā bhalē sīdhā jīvanamāṁ, sīdhā ē tō paḍavānā nathī

sukhanā ābhāśamāṁ vītaśē jīvana ēnuṁ, jīvanamāṁ sukha mēlavī śaktō nathī

duḥkha nē dardathī ṭēvāī jāśē ēṭalō, sukhanī spr̥hā ē karī śaktō nathī

asaṁtōṣamāṁ rahēśē jalatō sadā ē haiyāṁmāṁ, sukhanī najadīka pahōṁcī śaktō nathī

karatuṁ rahēśē bhāgya, nitya cēḍā, ēnā jīvana sāthē sukhī ē thaī śaktō nathī
Scan Image

Gujarati Bhajan no. 7872 by Satguru Devendra Ghia - Kaka
First...786778687869...Last