1999-03-16
1999-03-16
1999-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17900
મારા હું ની પ્રભુ તારા તું સાથે, ચાલી હુંસાતુંસી તો જીવનમાં હૈયાંમાં

સમજ્યો ના એમાં આવશે શું પરિણામ, હેરાન હેરાન થઈ ગયો જીવનમાં
પામર એવો તો જીવ હું, રહ્યો રચ્યોપચ્યો જીવનભર તો માયામાં
ખેંચાખેંચી ખૂબ ચાલી તો હૈયાંમાં, ના નીકળ્યો બહાર તો એમાંથી એમાં
વીત્યા ના દુઃખદર્દ વિનાના દિવસો, વિતાવતો રહ્યો એને દુઃખદર્દમાં
ના ચિત્ત રહ્યું ના ધ્યાન રહ્યું, જીવનમાં તો કાંઈપણ તો કરવામાં
મેળવવા મથી રહ્યો જીવનભર, મેળવી ના શક્યો પરમ શાંતિ જીવનમાં
કરૂણાકારી તો તું હતો, ઝંખી રહ્યો કરૂણા તો તારી, જીવનભર હૈયાંમાં
અંતર વિનાના તો અંતર છે હૈયાંમાં, અંતર ના પાડતો હવે તો તું હૈયાંમાં
મારા હું ને બનાવજે તું એટલો નરમ, સરળતાથી સમાઈ શકે તારા તું માં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā huṁ nī prabhu tārā tuṁ sāthē, cālī huṁsātuṁsī tō jīvanamāṁ haiyāṁmāṁ
samajyō nā ēmāṁ āvaśē śuṁ pariṇāma, hērāna hērāna thaī gayō jīvanamāṁ
pāmara ēvō tō jīva huṁ, rahyō racyōpacyō jīvanabhara tō māyāmāṁ
khēṁcākhēṁcī khūba cālī tō haiyāṁmāṁ, nā nīkalyō bahāra tō ēmāṁthī ēmāṁ
vītyā nā duḥkhadarda vinānā divasō, vitāvatō rahyō ēnē duḥkhadardamāṁ
nā citta rahyuṁ nā dhyāna rahyuṁ, jīvanamāṁ tō kāṁīpaṇa tō karavāmāṁ
mēlavavā mathī rahyō jīvanabhara, mēlavī nā śakyō parama śāṁti jīvanamāṁ
karūṇākārī tō tuṁ hatō, jhaṁkhī rahyō karūṇā tō tārī, jīvanabhara haiyāṁmāṁ
aṁtara vinānā tō aṁtara chē haiyāṁmāṁ, aṁtara nā pāḍatō havē tō tuṁ haiyāṁmāṁ
mārā huṁ nē banāvajē tuṁ ēṭalō narama, saralatāthī samāī śakē tārā tuṁ māṁ
|
|