1999-03-17
1999-03-17
1999-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17902
નામ તારું તો હું, લેતો ને લેતો રહ્યો (2)
નામ તારું તો હું, લેતો ને લેતો રહ્યો (2)
મારા વ્હાલા રે કાનુડા, મારા હૈયાંમાં મીઠી નીંદર તું લેતો રહ્યો
લઈ લઈ મીઠી નીંદર વ્હાલા, નીંદર મારી કેમ તું હરતો ગયો
દેતો નથી સાદ તું, શાને મીઠી નીંદરમાંથી જગાડવાનો ગુનો કરાવતો રહ્યો
રહી શકશે ભલે તો તું મારા વિના, તારા વિના નથી હું રહી શકતો
કર્યા ગુનાઓ જીવનમાં ઘણા, તારી મીઠી નીંદ ભંગ હું નથી કરી શકતો
લઈને નીંદર તો તું ધ્યાન રાખતો રહ્યો, લઈ નીંદર હું ધ્યાન ચૂકતો ગયો
લઈ લઈને નીંદર જગનું ધ્યાન ના ચૂકતો, કરતા વિચારો નીંદર હું તો ભૂલ્યો
કરતા યાદ સહુને તું ના કોઈને વીસર્યો, જગને યાદ કરતા તને હું વીસર્યો
ગોપીઓના ભાવના ઇશારે તો તું નાચ્યો, જગને તારા ઇશારે તું નચાવતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāma tāruṁ tō huṁ, lētō nē lētō rahyō (2)
mārā vhālā rē kānuḍā, mārā haiyāṁmāṁ mīṭhī nīṁdara tuṁ lētō rahyō
laī laī mīṭhī nīṁdara vhālā, nīṁdara mārī kēma tuṁ haratō gayō
dētō nathī sāda tuṁ, śānē mīṭhī nīṁdaramāṁthī jagāḍavānō gunō karāvatō rahyō
rahī śakaśē bhalē tō tuṁ mārā vinā, tārā vinā nathī huṁ rahī śakatō
karyā gunāō jīvanamāṁ ghaṇā, tārī mīṭhī nīṁda bhaṁga huṁ nathī karī śakatō
laīnē nīṁdara tō tuṁ dhyāna rākhatō rahyō, laī nīṁdara huṁ dhyāna cūkatō gayō
laī laīnē nīṁdara jaganuṁ dhyāna nā cūkatō, karatā vicārō nīṁdara huṁ tō bhūlyō
karatā yāda sahunē tuṁ nā kōīnē vīsaryō, jaganē yāda karatā tanē huṁ vīsaryō
gōpīōnā bhāvanā iśārē tō tuṁ nācyō, jaganē tārā iśārē tuṁ nacāvatō rahyō
|
|