Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7928 | Date: 27-Mar-1999
વગાડ વગાડ કનૈયા તારી મુરલી એવી વગાડ
Vagāḍa vagāḍa kanaiyā tārī muralī ēvī vagāḍa

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 7928 | Date: 27-Mar-1999

વગાડ વગાડ કનૈયા તારી મુરલી એવી વગાડ

  No Audio

vagāḍa vagāḍa kanaiyā tārī muralī ēvī vagāḍa

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1999-03-27 1999-03-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17915 વગાડ વગાડ કનૈયા તારી મુરલી એવી વગાડ વગાડ વગાડ કનૈયા તારી મુરલી એવી વગાડ

હર્યું હતું મન ને ચિત્ત ગોકુળનું, લેજે ચિત્ત હરી મારું આજ

ઘૂમી રહ્યું છે ચિત્ત મારું માયામાં, મનમાંથી માયાને ભગાડ

ચિત્ત ને મન, લેવા લાગે તાલ, તારી મુરલી એવી વગાડ

જાઉં ભૂલી જગને, જાઉં ભૂલી મને, તારી મુરલી એવી વગાડ

કરે દ્વંદ્વો હેરાન હૈયાંને, હૈયાંમાંથી હવે દ્વંદ્વોને તો ભગાડ

મારા ચિત્તને લેજે વશ કરીને, મુરલીમાં ચિત્ત મારું લગાડ

રહું તારો ને તારો બનીને, કનૈયા હૈયાંમાં ભાવો એવા જગાડ

દિન રાત સાંભળું મુરલી તારી, દિલમાં એવા ભાવો જગાડ

રાધા સંગ આવી વસજે હૈયે, હવે હૈયાંને તારું ધામ બનાવ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vagāḍa vagāḍa kanaiyā tārī muralī ēvī vagāḍa

haryuṁ hatuṁ mana nē citta gōkulanuṁ, lējē citta harī māruṁ āja

ghūmī rahyuṁ chē citta māruṁ māyāmāṁ, manamāṁthī māyānē bhagāḍa

citta nē mana, lēvā lāgē tāla, tārī muralī ēvī vagāḍa

jāuṁ bhūlī jaganē, jāuṁ bhūlī manē, tārī muralī ēvī vagāḍa

karē dvaṁdvō hērāna haiyāṁnē, haiyāṁmāṁthī havē dvaṁdvōnē tō bhagāḍa

mārā cittanē lējē vaśa karīnē, muralīmāṁ citta māruṁ lagāḍa

rahuṁ tārō nē tārō banīnē, kanaiyā haiyāṁmāṁ bhāvō ēvā jagāḍa

dina rāta sāṁbhaluṁ muralī tārī, dilamāṁ ēvā bhāvō jagāḍa

rādhā saṁga āvī vasajē haiyē, havē haiyāṁnē tāruṁ dhāma banāva
Scan Image

Gujarati Bhajan no. 7928 by Satguru Devendra Ghia - Kaka
First...792479257926...Last