Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8550 | Date: 22-Apr-2000
હોવું મારું રે જગમાં, હોવું પ્રભુનું જગમાં, હોવા હોવામાં ફેર છે
Hōvuṁ māruṁ rē jagamāṁ, hōvuṁ prabhunuṁ jagamāṁ, hōvā hōvāmāṁ phēra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8550 | Date: 22-Apr-2000

હોવું મારું રે જગમાં, હોવું પ્રભુનું જગમાં, હોવા હોવામાં ફેર છે

  No Audio

hōvuṁ māruṁ rē jagamāṁ, hōvuṁ prabhunuṁ jagamāṁ, hōvā hōvāmāṁ phēra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-04-22 2000-04-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18037 હોવું મારું રે જગમાં, હોવું પ્રભુનું જગમાં, હોવા હોવામાં ફેર છે હોવું મારું રે જગમાં, હોવું પ્રભુનું જગમાં, હોવા હોવામાં ફેર છે

અહંમાં રાચું સદા, રાચે અહંમાં પ્રભુ, અહં અહંમાં ફેર છે

કરે પ્રેમ તો માનવ, કરે પ્રેમ તો પ્રભુ, પ્રેમ પ્રેમમાં ફેર છે

સહાય કરે માનવ, સહાય કરે પ્રભુ, સહાય સહાયમાં ફેર છે

જુએ માનવ જગને, જુએ પ્રભુ જગને, જોવા જોવામાં ફેર છે

તોડ કાઢે માનવબુદ્ધિ, તોડ કાઢે પ્રભુ, તોડ તોડમાં ફેર છે

કરે શિક્ષા માનવ, કરે શિક્ષા પ્રભુ, શિક્ષા શિક્ષામાં ફેર છે

કૃપા વરસાવે માનવ, વરસાવે કૃપા પ્રભુ, કૃપા કૃપામાં ફેર છે

હાથ ફેરવે માથે માનવ, ફેરવે હાથ પ્રભુ, હાથ હાથમાં ફેર છે

કરે ચિંતા માનવ, કરે ચિંતા પ્રભુ, ચિંતા ચિંતામાં ફેર છે
View Original Increase Font Decrease Font

હોવું મારું રે જગમાં, હોવું પ્રભુનું જગમાં, હોવા હોવામાં ફેર છે

અહંમાં રાચું સદા, રાચે અહંમાં પ્રભુ, અહં અહંમાં ફેર છે

કરે પ્રેમ તો માનવ, કરે પ્રેમ તો પ્રભુ, પ્રેમ પ્રેમમાં ફેર છે

સહાય કરે માનવ, સહાય કરે પ્રભુ, સહાય સહાયમાં ફેર છે

જુએ માનવ જગને, જુએ પ્રભુ જગને, જોવા જોવામાં ફેર છે

તોડ કાઢે માનવબુદ્ધિ, તોડ કાઢે પ્રભુ, તોડ તોડમાં ફેર છે

કરે શિક્ષા માનવ, કરે શિક્ષા પ્રભુ, શિક્ષા શિક્ષામાં ફેર છે

કૃપા વરસાવે માનવ, વરસાવે કૃપા પ્રભુ, કૃપા કૃપામાં ફેર છે

હાથ ફેરવે માથે માનવ, ફેરવે હાથ પ્રભુ, હાથ હાથમાં ફેર છે

કરે ચિંતા માનવ, કરે ચિંતા પ્રભુ, ચિંતા ચિંતામાં ફેર છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōvuṁ māruṁ rē jagamāṁ, hōvuṁ prabhunuṁ jagamāṁ, hōvā hōvāmāṁ phēra chē

ahaṁmāṁ rācuṁ sadā, rācē ahaṁmāṁ prabhu, ahaṁ ahaṁmāṁ phēra chē

karē prēma tō mānava, karē prēma tō prabhu, prēma prēmamāṁ phēra chē

sahāya karē mānava, sahāya karē prabhu, sahāya sahāyamāṁ phēra chē

juē mānava jaganē, juē prabhu jaganē, jōvā jōvāmāṁ phēra chē

tōḍa kāḍhē mānavabuddhi, tōḍa kāḍhē prabhu, tōḍa tōḍamāṁ phēra chē

karē śikṣā mānava, karē śikṣā prabhu, śikṣā śikṣāmāṁ phēra chē

kr̥pā varasāvē mānava, varasāvē kr̥pā prabhu, kr̥pā kr̥pāmāṁ phēra chē

hātha phēravē māthē mānava, phēravē hātha prabhu, hātha hāthamāṁ phēra chē

karē ciṁtā mānava, karē ciṁtā prabhu, ciṁtā ciṁtāmāṁ phēra chē
Scan Image

Gujarati Bhajan no. 8550 by Satguru Devendra Ghia - Kaka
First...854585468547...Last