2000-04-24
2000-04-24
2000-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18039
રહ્યો ફેરફુદરડી માયામાં લેતો ને લેતો, શાંતિ જીવનની એમાં ખોવાણી

ઘૂમી માયામાં કરી જીવનમાં, વાસ્તવિકતા સામે તો આંખમીંચામણી
લેવા હતા શ્વાસો નિરાંતના, જીવનની નિરાંત બધી એમાં ઝૂટવાણી
હતી બહાદુરી હૈયામાં જે જીવનમાં, ક્યાં ને ક્યાં એ તો અટવાણી
અટવાયા હૈયાં ને અટવાયાં મનડાં એમાં, એમાં મતિ તો મૂંઝાણી
તૂટી કંઈક આશાઓ તો એમાં, કંઈક નિરાશાઓ મનમાં એમાં બંધાણી
રહ્યા રાસ લેતા અવગુણો જીવનમાં, શાંતિ જીવનની એમાં ખોવાણી
દર્દે ખાધી ના દયા જ્યાં જીવનમાં, શાંતિ હૈયાની એમાં હોમાણી
બાંધવી હતી માયા પ્રભુની જીવનમાં, હૈયામાં માયાની માયા બંધાણી
વીતતા વીતતા રહ્યા સમય વીતતા, લપડાક દુર્ભાગ્યની ના જીરવાણી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō phēraphudaraḍī māyāmāṁ lētō nē lētō, śāṁti jīvananī ēmāṁ khōvāṇī
ghūmī māyāmāṁ karī jīvanamāṁ, vāstavikatā sāmē tō āṁkhamīṁcāmaṇī
lēvā hatā śvāsō nirāṁtanā, jīvananī nirāṁta badhī ēmāṁ jhūṭavāṇī
hatī bahādurī haiyāmāṁ jē jīvanamāṁ, kyāṁ nē kyāṁ ē tō aṭavāṇī
aṭavāyā haiyāṁ nē aṭavāyāṁ manaḍāṁ ēmāṁ, ēmāṁ mati tō mūṁjhāṇī
tūṭī kaṁīka āśāō tō ēmāṁ, kaṁīka nirāśāō manamāṁ ēmāṁ baṁdhāṇī
rahyā rāsa lētā avaguṇō jīvanamāṁ, śāṁti jīvananī ēmāṁ khōvāṇī
dardē khādhī nā dayā jyāṁ jīvanamāṁ, śāṁti haiyānī ēmāṁ hōmāṇī
bāṁdhavī hatī māyā prabhunī jīvanamāṁ, haiyāmāṁ māyānī māyā baṁdhāṇī
vītatā vītatā rahyā samaya vītatā, lapaḍāka durbhāgyanī nā jīravāṇī
|