Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8625 | Date: 17-Jun-2000
ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન
Jhājhānī bhīṁsamāṁ, bhīṁsāī nā jāya, jōjē ēmāṁ tāruṁ jīvana

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 8625 | Date: 17-Jun-2000

ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન

  No Audio

jhājhānī bhīṁsamāṁ, bhīṁsāī nā jāya, jōjē ēmāṁ tāruṁ jīvana

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

2000-06-17 2000-06-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18112 ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન

ઝાઝી રે લક્ષ્મી જાશે ભીંસી જીવનને, ભીંસાઈ જાય ના જોજે જીવન

ઝાઝું રે દુઃખ ભીંસતું જાશે જીવનને, ભીંસાઈ જાશે એમાં જીવન

ઝાઝાં રે પ્રેમ ભીંસતો જાશે જીવનને, ગૂંગળાઈ જાય ના જોજે જીવન

ઝાઝી રે ચિંતા ભીંસતી જાશે જીવનને, ખીલી ના શકશે એમાં જીવન

ઝાઝો રે ક્રોધ ભીંસતો જાશે, જીવનને, ખીલી ના શકશે એમાં જીવન

ઝાઝી રે ઈર્ષ્યા, ભીંસી નાખશે જીવનને, રૂંધાઈ જાશે એમાં જીવન

ઝાઝી રે ઇચ્છા ભીંસતી જાશે જીવનને, રૂંધાઈ જાશે એમાં જીવન

ઝાઝા રે લોભ, ભિંસી નાખશે જીવનને, ખીલી ના શકશે પૂરું જીવન

ઝાઝા રે વેરમાં રૂંધાશે પ્રગતિ જીવનની, ખીલી ના શકશે જીવન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhājhānī bhīṁsamāṁ, bhīṁsāī nā jāya, jōjē ēmāṁ tāruṁ jīvana

jhājhī rē lakṣmī jāśē bhīṁsī jīvananē, bhīṁsāī jāya nā jōjē jīvana

jhājhuṁ rē duḥkha bhīṁsatuṁ jāśē jīvananē, bhīṁsāī jāśē ēmāṁ jīvana

jhājhāṁ rē prēma bhīṁsatō jāśē jīvananē, gūṁgalāī jāya nā jōjē jīvana

jhājhī rē ciṁtā bhīṁsatī jāśē jīvananē, khīlī nā śakaśē ēmāṁ jīvana

jhājhō rē krōdha bhīṁsatō jāśē, jīvananē, khīlī nā śakaśē ēmāṁ jīvana

jhājhī rē īrṣyā, bhīṁsī nākhaśē jīvananē, rūṁdhāī jāśē ēmāṁ jīvana

jhājhī rē icchā bhīṁsatī jāśē jīvananē, rūṁdhāī jāśē ēmāṁ jīvana

jhājhā rē lōbha, bhiṁsī nākhaśē jīvananē, khīlī nā śakaśē pūruṁ jīvana

jhājhā rē vēramāṁ rūṁdhāśē pragati jīvananī, khīlī nā śakaśē jīvana
Scan Image

Gujarati Bhajan no. 8625 by Satguru Devendra Ghia - Kaka
First...862086218622...Last