Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8661 | Date: 06-Jul-2000
ભાગ્ય લખાવી આવ્યો જગમાં, કર્મો શું કરશે
Bhāgya lakhāvī āvyō jagamāṁ, karmō śuṁ karaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8661 | Date: 06-Jul-2000

ભાગ્ય લખાવી આવ્યો જગમાં, કર્મો શું કરશે

  No Audio

bhāgya lakhāvī āvyō jagamāṁ, karmō śuṁ karaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-06 2000-07-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18148 ભાગ્ય લખાવી આવ્યો જગમાં, કર્મો શું કરશે ભાગ્ય લખાવી આવ્યો જગમાં, કર્મો શું કરશે

પુરુષાર્થમાં રહીશ ડૂબ્યો, પ્રારબ્ધ ત્યાં શું કરશે

વેરમાં રહીશ જો ડૂબ્યો, પ્રેમ ત્યાં શું કરશે

જાત વેચીને તીરથ કરશે, પુણ્ય કેટલું ત્યાં મળશે

લાંબા લાંબા પ્રવચનમાં, ધ્યાન તો કેટલું રહેશે

મુદ્દાસરની વાત તો, ધ્યાનમાં તરત ઊતરી જાશે

સાગરમાં સરિતા સમાશે, સરિતામાં સાગર સમાશે

મોટા દિલના માનવ પાસે, સમજી-વિચારી વરતજે

કાજળ ઘેરું વાદળ, એક વાર સૂરજને તો ઢાંકશે

જીરવાશે ના તાપ એનો, મારગ ખુલ્લો એ કરશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāgya lakhāvī āvyō jagamāṁ, karmō śuṁ karaśē

puruṣārthamāṁ rahīśa ḍūbyō, prārabdha tyāṁ śuṁ karaśē

vēramāṁ rahīśa jō ḍūbyō, prēma tyāṁ śuṁ karaśē

jāta vēcīnē tīratha karaśē, puṇya kēṭaluṁ tyāṁ malaśē

lāṁbā lāṁbā pravacanamāṁ, dhyāna tō kēṭaluṁ rahēśē

muddāsaranī vāta tō, dhyānamāṁ tarata ūtarī jāśē

sāgaramāṁ saritā samāśē, saritāmāṁ sāgara samāśē

mōṭā dilanā mānava pāsē, samajī-vicārī varatajē

kājala ghēruṁ vādala, ēka vāra sūrajanē tō ḍhāṁkaśē

jīravāśē nā tāpa ēnō, māraga khullō ē karaśē
Scan Image

Gujarati Bhajan no. 8661 by Satguru Devendra Ghia - Kaka
First...865686578658...Last