Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8726 | Date: 28-Jul-2000
નીકળી ગઈ જેના દિલમાંથી દિલાવરી, એના જેવો ગરીબ બીજો કોઈ નથી
Nīkalī gaī jēnā dilamāṁthī dilāvarī, ēnā jēvō garība bījō kōī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8726 | Date: 28-Jul-2000

નીકળી ગઈ જેના દિલમાંથી દિલાવરી, એના જેવો ગરીબ બીજો કોઈ નથી

  No Audio

nīkalī gaī jēnā dilamāṁthī dilāvarī, ēnā jēvō garība bījō kōī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-28 2000-07-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18213 નીકળી ગઈ જેના દિલમાંથી દિલાવરી, એના જેવો ગરીબ બીજો કોઈ નથી નીકળી ગઈ જેના દિલમાંથી દિલાવરી, એના જેવો ગરીબ બીજો કોઈ નથી

છે હરેક તો સંતાન ઐશ્વર્યવાન પિતાના, ગુમાવી દિલાવરી જ્યાં જીવનમાં

આવ્યો પૈસો તવંગર બન્યો, ગુમાવી દિલાવરી જીવનમાં ભિક્ષુક બન્યો

હટી દિલની દિલાવરી મૈત્રીમાં, નાખી જાય બાધા એકલતાનો ભોગ બન્યો

દિલાવરીમાં પ્રેમ ખીલે ના કંજૂસ ને જીવનમાં કાંઈ એ તો સમજાશે

ખોવાઈ દિલમાંથી જ્યાં દિલાવરી, હાસ્ય મુખ પરનું એમાં સુકાઈ જાય

દિલાવરીનો વ્યાપ છે મોટો, પારકાને પણ એ પોતાના કરતી જાય

વસી દિલાવરી જેના દિલમાં, દિલ એનું તો વિશાળ બનતું જાય

સંકોચ ને શરમને સ્થાન નથી, મોકળું ને મોકળું મન રહે એમાં તો સદાય

કંજુસાઇ ને દિલાવરી વસે સામસામે છેડે, ના એક બીજાનો મેળાપ થાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nīkalī gaī jēnā dilamāṁthī dilāvarī, ēnā jēvō garība bījō kōī nathī

chē harēka tō saṁtāna aiśvaryavāna pitānā, gumāvī dilāvarī jyāṁ jīvanamāṁ

āvyō paisō tavaṁgara banyō, gumāvī dilāvarī jīvanamāṁ bhikṣuka banyō

haṭī dilanī dilāvarī maitrīmāṁ, nākhī jāya bādhā ēkalatānō bhōga banyō

dilāvarīmāṁ prēma khīlē nā kaṁjūsa nē jīvanamāṁ kāṁī ē tō samajāśē

khōvāī dilamāṁthī jyāṁ dilāvarī, hāsya mukha paranuṁ ēmāṁ sukāī jāya

dilāvarīnō vyāpa chē mōṭō, pārakānē paṇa ē pōtānā karatī jāya

vasī dilāvarī jēnā dilamāṁ, dila ēnuṁ tō viśāla banatuṁ jāya

saṁkōca nē śaramanē sthāna nathī, mōkaluṁ nē mōkaluṁ mana rahē ēmāṁ tō sadāya

kaṁjusāi nē dilāvarī vasē sāmasāmē chēḍē, nā ēka bījānō mēlāpa thāya
Scan Image

Gujarati Bhajan no. 8726 by Satguru Devendra Ghia - Kaka
First...872287238724...Last