Hymn No. 9325
હૈયાની વાતોને, હૈયામાં દબાવી શું વાગોળી રહેવાના
haiyānī vātōnē, haiyāmāṁ dabāvī śuṁ vāgōlī rahēvānā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18812
હૈયાની વાતોને, હૈયામાં દબાવી શું વાગોળી રહેવાના
હૈયાની વાતોને, હૈયામાં દબાવી શું વાગોળી રહેવાના
એને સૂર ને શબ્દોમાં મઢી, મધુરું સંગીત રચવાના
હલી જાશે હૈયું ખુદનું એમાં, અન્યનાં હૈયા જરૂર હલી જવાનાં
હશે જ્યાં એ નિચોડ હૈયાનો, પુલકિત હૈયું સહુનું એ કરવાના
હશે ના જ્યાં કોઈ કમી એમાં, હૈયું સહુનું ભર્યું ભર્યું કરી દેવાના
હશે જો દર્દ ભરેલું સહુનાં હૈયામાં, દર્દ એનું જગાવી દેવાના
હશે ઝલક સાચા પ્રેમની એમાં, સહુનાં દિલમાં પ્રેમ જગાવી દેવાના
વાગોળીવાગોળી વાતોને દિલમાં, ક્યાં સુધી છૂપી રાખવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હૈયાની વાતોને, હૈયામાં દબાવી શું વાગોળી રહેવાના
એને સૂર ને શબ્દોમાં મઢી, મધુરું સંગીત રચવાના
હલી જાશે હૈયું ખુદનું એમાં, અન્યનાં હૈયા જરૂર હલી જવાનાં
હશે જ્યાં એ નિચોડ હૈયાનો, પુલકિત હૈયું સહુનું એ કરવાના
હશે ના જ્યાં કોઈ કમી એમાં, હૈયું સહુનું ભર્યું ભર્યું કરી દેવાના
હશે જો દર્દ ભરેલું સહુનાં હૈયામાં, દર્દ એનું જગાવી દેવાના
હશે ઝલક સાચા પ્રેમની એમાં, સહુનાં દિલમાં પ્રેમ જગાવી દેવાના
વાગોળીવાગોળી વાતોને દિલમાં, ક્યાં સુધી છૂપી રાખવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyānī vātōnē, haiyāmāṁ dabāvī śuṁ vāgōlī rahēvānā
ēnē sūra nē śabdōmāṁ maḍhī, madhuruṁ saṁgīta racavānā
halī jāśē haiyuṁ khudanuṁ ēmāṁ, anyanāṁ haiyā jarūra halī javānāṁ
haśē jyāṁ ē nicōḍa haiyānō, pulakita haiyuṁ sahunuṁ ē karavānā
haśē nā jyāṁ kōī kamī ēmāṁ, haiyuṁ sahunuṁ bharyuṁ bharyuṁ karī dēvānā
haśē jō darda bharēluṁ sahunāṁ haiyāmāṁ, darda ēnuṁ jagāvī dēvānā
haśē jhalaka sācā prēmanī ēmāṁ, sahunāṁ dilamāṁ prēma jagāvī dēvānā
vāgōlīvāgōlī vātōnē dilamāṁ, kyāṁ sudhī chūpī rākhavānā
|
|