Hymn No. 9388
નામ તમારાં તો છે મંત્ર મારા, રાખો નજરમાં અમને છે એ તમારી કૃપા
nāma tamārāṁ tō chē maṁtra mārā, rākhō najaramāṁ amanē chē ē tamārī kr̥pā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18875
નામ તમારાં તો છે મંત્ર મારા, રાખો નજરમાં અમને છે એ તમારી કૃપા
નામ તમારાં તો છે મંત્ર મારા, રાખો નજરમાં અમને છે એ તમારી કૃપા
ઓ સૃષ્ટિના રે સર્જનહારા, જાળવજો સંબંધ આપણા રે આવા
શ્વાસશ્વાસે ધબકે રે જીવન, શ્વાસમાંથી તો નીકળે સૂર તારા
ડગલેડગલે પાડું ડગલાં જીવનમાં એવાં, પહોંચાડે એ તો દ્વારે તારા
સ્મરણે-સ્મરણે ભીંજાયાં હૈયા અમારાં, વહાવે એમાં એ અશ્રુની ધારા
દર્દેદર્દે ઊઠે ના જીવનમાં હુંકારા, જીરવી ના શકે દિલ વિરહનાં દર્દ તારાં
દૃષ્ટિ-દૃષ્ટિ ફરે રે જગમાં, પામે એ ત્યાંથી તારા ને તારા અણસારા
સુખદુઃખમાં જાળવીએ સમતા, ચૂકીએ ના એમાં જીવનમાં પથ તારા
ભાવની સરિતા વહે તો દિલમાં, પહોંચાડશે તુજ ચરણમાં એની રે ધારા
રાખજો સદા અમને દૃષ્ટિમાં તમારા, રહેજો સદા તમે દૃષ્ટિમાં અમારા
https://www.youtube.com/watch?v=jPQzdjXsrEk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નામ તમારાં તો છે મંત્ર મારા, રાખો નજરમાં અમને છે એ તમારી કૃપા
ઓ સૃષ્ટિના રે સર્જનહારા, જાળવજો સંબંધ આપણા રે આવા
શ્વાસશ્વાસે ધબકે રે જીવન, શ્વાસમાંથી તો નીકળે સૂર તારા
ડગલેડગલે પાડું ડગલાં જીવનમાં એવાં, પહોંચાડે એ તો દ્વારે તારા
સ્મરણે-સ્મરણે ભીંજાયાં હૈયા અમારાં, વહાવે એમાં એ અશ્રુની ધારા
દર્દેદર્દે ઊઠે ના જીવનમાં હુંકારા, જીરવી ના શકે દિલ વિરહનાં દર્દ તારાં
દૃષ્ટિ-દૃષ્ટિ ફરે રે જગમાં, પામે એ ત્યાંથી તારા ને તારા અણસારા
સુખદુઃખમાં જાળવીએ સમતા, ચૂકીએ ના એમાં જીવનમાં પથ તારા
ભાવની સરિતા વહે તો દિલમાં, પહોંચાડશે તુજ ચરણમાં એની રે ધારા
રાખજો સદા અમને દૃષ્ટિમાં તમારા, રહેજો સદા તમે દૃષ્ટિમાં અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāma tamārāṁ tō chē maṁtra mārā, rākhō najaramāṁ amanē chē ē tamārī kr̥pā
ō sr̥ṣṭinā rē sarjanahārā, jālavajō saṁbaṁdha āpaṇā rē āvā
śvāsaśvāsē dhabakē rē jīvana, śvāsamāṁthī tō nīkalē sūra tārā
ḍagalēḍagalē pāḍuṁ ḍagalāṁ jīvanamāṁ ēvāṁ, pahōṁcāḍē ē tō dvārē tārā
smaraṇē-smaraṇē bhīṁjāyāṁ haiyā amārāṁ, vahāvē ēmāṁ ē aśrunī dhārā
dardēdardē ūṭhē nā jīvanamāṁ huṁkārā, jīravī nā śakē dila virahanāṁ darda tārāṁ
dr̥ṣṭi-dr̥ṣṭi pharē rē jagamāṁ, pāmē ē tyāṁthī tārā nē tārā aṇasārā
sukhaduḥkhamāṁ jālavīē samatā, cūkīē nā ēmāṁ jīvanamāṁ patha tārā
bhāvanī saritā vahē tō dilamāṁ, pahōṁcāḍaśē tuja caraṇamāṁ ēnī rē dhārā
rākhajō sadā amanē dr̥ṣṭimāṁ tamārā, rahējō sadā tamē dr̥ṣṭimāṁ amārā
|
|