Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9498
મૂર્તિ પ્રભુની નજરમાં સમાઈ ગઈ, દિલમાં એ ઊતરી ગઈ
Mūrti prabhunī najaramāṁ samāī gaī, dilamāṁ ē ūtarī gaī
Hymn No. 9498

મૂર્તિ પ્રભુની નજરમાં સમાઈ ગઈ, દિલમાં એ ઊતરી ગઈ

  No Audio

mūrti prabhunī najaramāṁ samāī gaī, dilamāṁ ē ūtarī gaī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18985 મૂર્તિ પ્રભુની નજરમાં સમાઈ ગઈ, દિલમાં એ ઊતરી ગઈ મૂર્તિ પ્રભુની નજરમાં સમાઈ ગઈ, દિલમાં એ ઊતરી ગઈ

ફેરવી નજર જ્યાં જ્યાં, મૂર્તિ પ્રભુની ત્યાં તો દેખાતી ગઈ

છવાયા વિચારોમાં એવા, વિચારોમાં તન્મયતા આવતી ગઈ

આનંદનાં મોજાં હૈયામાં તો એ ઊછાળતી ને ઊછાળતી ગઈ

દૃષ્ટિએ-દૃષ્ટિમાં તેજ પાથરી, અંધકાર હૈયાંનો હટાવતી ગઈ

પ્રેમતણા સમુદ્રમાં એવી એ તો, નવરાવતી ને નવરાવતી ગઈ

એકાગ્રતા એવી જગાડી, સ્થિરતા ને સ્થિરતા પ્રદાન કરતી ગઈ

ભાવ જગાડીજગાડી, ભાવોમાં અમને ભીંજવતી ગઈ

શુષ્ક હૃદયમાં અમારા, પ્રેમ તો જગાડતી ને જગાડતી ગઈ

નિરાકાર સાથે તાર અમારા, એ જોડતી ને જોડતી ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūrti prabhunī najaramāṁ samāī gaī, dilamāṁ ē ūtarī gaī

phēravī najara jyāṁ jyāṁ, mūrti prabhunī tyāṁ tō dēkhātī gaī

chavāyā vicārōmāṁ ēvā, vicārōmāṁ tanmayatā āvatī gaī

ānaṁdanāṁ mōjāṁ haiyāmāṁ tō ē ūchālatī nē ūchālatī gaī

dr̥ṣṭiē-dr̥ṣṭimāṁ tēja pātharī, aṁdhakāra haiyāṁnō haṭāvatī gaī

prēmataṇā samudramāṁ ēvī ē tō, navarāvatī nē navarāvatī gaī

ēkāgratā ēvī jagāḍī, sthiratā nē sthiratā pradāna karatī gaī

bhāva jagāḍījagāḍī, bhāvōmāṁ amanē bhīṁjavatī gaī

śuṣka hr̥dayamāṁ amārā, prēma tō jagāḍatī nē jagāḍatī gaī

nirākāra sāthē tāra amārā, ē jōḍatī nē jōḍatī gaī
Scan Image

Gujarati Bhajan no. 9498 by Satguru Devendra Ghia - Kaka
First...949394949495...Last