2000-09-16
2000-09-16
2000-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19040
ચોરવું છે ઘણું તમારામાંથી પ્રભુ, ચોરી માલિક અમારે એના બનવું છે

ચારીને દિલનો તો પ્રેમ તમારો, માલિક અમારે એના બનવું છે
ચોરી ચોરી થોડી ધીરજ તમારામાંથી, ધીરજના માલિક બનવું છે
ચોરી શાંતિ તમારા હૈયામાંથી, શાંતિના માલિક બનવું છે
ચોરી શાશ્વત આનંદ હૈયામાંથી, તમારા આનંદના માલિક બનવું છે
ચોરી ચોરી નિર્મળતા હૈયામાંથી, તમારા નિર્મળતાના માલિક બનવું છે
ચોરી સ્થિર ભાવો હૈયાના તમારા, સ્થિરતાના માલિક બનવું છે
ચોરી ચોરી સર્વે ગુણો તમારા, જીવનમાં તમારા જેવું બનવું છે
બનીને માલિક એવા ગુણોના તમારા, તમારી નજદીક તો રહેવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cōravuṁ chē ghaṇuṁ tamārāmāṁthī prabhu, cōrī mālika amārē ēnā banavuṁ chē
cārīnē dilanō tō prēma tamārō, mālika amārē ēnā banavuṁ chē
cōrī cōrī thōḍī dhīraja tamārāmāṁthī, dhīrajanā mālika banavuṁ chē
cōrī śāṁti tamārā haiyāmāṁthī, śāṁtinā mālika banavuṁ chē
cōrī śāśvata ānaṁda haiyāmāṁthī, tamārā ānaṁdanā mālika banavuṁ chē
cōrī cōrī nirmalatā haiyāmāṁthī, tamārā nirmalatānā mālika banavuṁ chē
cōrī sthira bhāvō haiyānā tamārā, sthiratānā mālika banavuṁ chē
cōrī cōrī sarvē guṇō tamārā, jīvanamāṁ tamārā jēvuṁ banavuṁ chē
banīnē mālika ēvā guṇōnā tamārā, tamārī najadīka tō rahēvuṁ chē
|
|