Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 421 | Date: 01-Apr-1986
મારા રોમેરોમમાં `મા' વસ્યાં, તોય અણસારો એનો આવ્યો નહીં
Mārā rōmērōmamāṁ `mā' vasyāṁ, tōya aṇasārō ēnō āvyō nahīṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 421 | Date: 01-Apr-1986

મારા રોમેરોમમાં `મા' વસ્યાં, તોય અણસારો એનો આવ્યો નહીં

  No Audio

mārā rōmērōmamāṁ `mā' vasyāṁ, tōya aṇasārō ēnō āvyō nahīṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-04-01 1986-04-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1910 મારા રોમેરોમમાં `મા' વસ્યાં, તોય અણસારો એનો આવ્યો નહીં મારા રોમેરોમમાં `મા' વસ્યાં, તોય અણસારો એનો આવ્યો નહીં

જગના અણુ-અણુમાં એ રહ્યાં, તોય દર્શન એના પામ્યો નહીં

શક્તિનો સ્રોત જગમાં વહેતો રહ્યો, તોય શક્તિ એની ઝીલી નહીં

કૃપાનાં બિંદુ એનાં વરસતાં રહ્યાં, તોય મીઠાશ એમાં માણી નહીં

દયાનો ધોધ સદા વહેતો રહ્યો, તોય મન મૂકી એમાં નાહ્યો નહીં

ઠોકર મારી જગાડ્યો મને, તોય મોહનિદ્રામાંથી હું તો જાગ્યો નહીં

મારાં કંઈક અનેરાં કામો કર્યાં, તોય હૈયેથી અહેસાન માન્યો નહીં

દીધેલું એનું સદા વેડફતો રહ્યો, તોય આપતાં એ અચકાઈ નહીં

મારા અહં કંઈક એણે ખંડિત કર્યા, તોય હૈયેથી અહં ત્યાગ્યો નહીં

આપતી આવી એ તો સદાય, તોય બૂમ પાડતાં અચકાયો નહીં

પ્રેમથી સદાય મુજને એ નીરખી રહી, તોય આંખ મેં મિલાવી નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārā rōmērōmamāṁ `mā' vasyāṁ, tōya aṇasārō ēnō āvyō nahīṁ

jaganā aṇu-aṇumāṁ ē rahyāṁ, tōya darśana ēnā pāmyō nahīṁ

śaktinō srōta jagamāṁ vahētō rahyō, tōya śakti ēnī jhīlī nahīṁ

kr̥pānāṁ biṁdu ēnāṁ varasatāṁ rahyāṁ, tōya mīṭhāśa ēmāṁ māṇī nahīṁ

dayānō dhōdha sadā vahētō rahyō, tōya mana mūkī ēmāṁ nāhyō nahīṁ

ṭhōkara mārī jagāḍyō manē, tōya mōhanidrāmāṁthī huṁ tō jāgyō nahīṁ

mārāṁ kaṁīka anērāṁ kāmō karyāṁ, tōya haiyēthī ahēsāna mānyō nahīṁ

dīdhēluṁ ēnuṁ sadā vēḍaphatō rahyō, tōya āpatāṁ ē acakāī nahīṁ

mārā ahaṁ kaṁīka ēṇē khaṁḍita karyā, tōya haiyēthī ahaṁ tyāgyō nahīṁ

āpatī āvī ē tō sadāya, tōya būma pāḍatāṁ acakāyō nahīṁ

prēmathī sadāya mujanē ē nīrakhī rahī, tōya āṁkha mēṁ milāvī nahīṁ
English Explanation Increase Font Decrease Font

This Gujarati Bhajan written by Sadguru Shri Devendra Ghia ji (Kakaji) is in introspection of self realisation about the Divine Mother's blessings and grace which is on our lives as well as every nook and corner of the earth.

He says

In my whole being the Divine Mother is settled but I am not aware of the impact.

She resides in every molecule of this world, but still I have never found her.

The resource of power flows from her in the world, but still the flow does not reduce.

Her grace kept on showering, but I did not enjoy the sweetness.

The waterfall of mercy was always flowing, but I did not bathe putting my mind into it.

Stumbled on me and tried to wake me up, but I did not wake up from my hallucinations.

Many innumerable works of mine are done, but I never felt obliged from the heart.

Whatever she gave was wasted by me, but she never hesitated to give back

My ego was shattered by her so many times, but still I never gave up my ego.

She is the giver who is always giving but never do I hesitate to call her loudly if anything shorts.

She always overviews me with love, but I never bothered to look at her.
Scan Image

Gujarati Bhajan no. 421 by Satguru Devendra Ghia - Kaka
First...421422423...Last