Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9615 | Date: 16-Aug-2000
દિલ વિના હું શું કરું, મન વિના હું કેમ રહું
Dila vinā huṁ śuṁ karuṁ, mana vinā huṁ kēma rahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9615 | Date: 16-Aug-2000

દિલ વિના હું શું કરું, મન વિના હું કેમ રહું

  No Audio

dila vinā huṁ śuṁ karuṁ, mana vinā huṁ kēma rahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-08-16 2000-08-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19102 દિલ વિના હું શું કરું, મન વિના હું કેમ રહું દિલ વિના હું શું કરું, મન વિના હું કેમ રહું

કાર્ય તો કરું, દિલને મન વિના રહે એ અધુરૂં

સબંધો બાંધુ કે તોડું, દિલ વિના ના ટકાવી શકું

ચાહું સાંનિધ્ય પ્રભુનું, દિલને મન વિના ના પામી શકું

મનની નિર્ણાયક શક્તિનો લઈ ચક્રાવે બુદ્ધિ એને કહું

દિલના ભાવને આનંદની શક્તિ કરી ધારણ ચિત્ત કહું

સંકલ્પથી કરી મજબૂત મન, શક્તિ એની પ્રગટ કરું

મનને દિલની શક્તિનો કરી સંચય, જીવી સોપાન ચઢું

મનને દિલને કરી મજબૂત, તોફાનોનો સામનો કરું
View Original Increase Font Decrease Font

દિલ વિના હું શું કરું, મન વિના હું કેમ રહું

કાર્ય તો કરું, દિલને મન વિના રહે એ અધુરૂં

સબંધો બાંધુ કે તોડું, દિલ વિના ના ટકાવી શકું

ચાહું સાંનિધ્ય પ્રભુનું, દિલને મન વિના ના પામી શકું

મનની નિર્ણાયક શક્તિનો લઈ ચક્રાવે બુદ્ધિ એને કહું

દિલના ભાવને આનંદની શક્તિ કરી ધારણ ચિત્ત કહું

સંકલ્પથી કરી મજબૂત મન, શક્તિ એની પ્રગટ કરું

મનને દિલની શક્તિનો કરી સંચય, જીવી સોપાન ચઢું

મનને દિલને કરી મજબૂત, તોફાનોનો સામનો કરું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila vinā huṁ śuṁ karuṁ, mana vinā huṁ kēma rahuṁ

kārya tō karuṁ, dilanē mana vinā rahē ē adhurūṁ

sabaṁdhō bāṁdhu kē tōḍuṁ, dila vinā nā ṭakāvī śakuṁ

cāhuṁ sāṁnidhya prabhunuṁ, dilanē mana vinā nā pāmī śakuṁ

mananī nirṇāyaka śaktinō laī cakrāvē buddhi ēnē kahuṁ

dilanā bhāvanē ānaṁdanī śakti karī dhāraṇa citta kahuṁ

saṁkalpathī karī majabūta mana, śakti ēnī pragaṭa karuṁ

mananē dilanī śaktinō karī saṁcaya, jīvī sōpāna caḍhuṁ

mananē dilanē karī majabūta, tōphānōnō sāmanō karuṁ
Scan Image

Gujarati Bhajan no. 9615 by Satguru Devendra Ghia - Kaka
First...961096119612...Last