Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9633
કરવું નથી જીવનમાં એ કરી નાખું, હૈયા પર શાસન કોનું છે
Karavuṁ nathī jīvanamāṁ ē karī nākhuṁ, haiyā para śāsana kōnuṁ chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 9633

કરવું નથી જીવનમાં એ કરી નાખું, હૈયા પર શાસન કોનું છે

  No Audio

karavuṁ nathī jīvanamāṁ ē karī nākhuṁ, haiyā para śāsana kōnuṁ chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19120 કરવું નથી જીવનમાં એ કરી નાખું, હૈયા પર શાસન કોનું છે કરવું નથી જીવનમાં એ કરી નાખું, હૈયા પર શાસન કોનું છે

દીધું છે આસન હૈયામાં જ્યાં તમારા, ત્યાં તો શાસન કોનું છે

લઉં છું આશ્વાસન સદા ભાવોમાં, ભાવો પર શાસન તમારું છે

નીકળ્યો જીત મેળવવા જીવનમાં, જીત પર શાસન કોનું છે

કહે છે કંઈક કર્મોનું શાસન જીવનમાં, હૈયા પર શાસન કોનું છે

નચાવે છે મન તો જ્યાં જીવનને, હૈયા પર શાસન કોનું છે

ઇચ્છાઓ નચાવી રહી સદા જીવનને, હૈયા પર શાસન કોનું છે

સ્વભાવ દોરી રહ્યું સદા જીવનને, સ્વભાવ પર શાસન કોનું છે

સાધના પર ચાલે શાસન ગુણોનું, ગુણો પર શાસન કોનું છે

બિછાવ્યું છે સિંહાસન હૈયામાં તમારું, આસન એ પ્રભુ તમારું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavuṁ nathī jīvanamāṁ ē karī nākhuṁ, haiyā para śāsana kōnuṁ chē

dīdhuṁ chē āsana haiyāmāṁ jyāṁ tamārā, tyāṁ tō śāsana kōnuṁ chē

lauṁ chuṁ āśvāsana sadā bhāvōmāṁ, bhāvō para śāsana tamāruṁ chē

nīkalyō jīta mēlavavā jīvanamāṁ, jīta para śāsana kōnuṁ chē

kahē chē kaṁīka karmōnuṁ śāsana jīvanamāṁ, haiyā para śāsana kōnuṁ chē

nacāvē chē mana tō jyāṁ jīvananē, haiyā para śāsana kōnuṁ chē

icchāō nacāvī rahī sadā jīvananē, haiyā para śāsana kōnuṁ chē

svabhāva dōrī rahyuṁ sadā jīvananē, svabhāva para śāsana kōnuṁ chē

sādhanā para cālē śāsana guṇōnuṁ, guṇō para śāsana kōnuṁ chē

bichāvyuṁ chē siṁhāsana haiyāmāṁ tamāruṁ, āsana ē prabhu tamāruṁ chē
Scan Image

Gujarati Bhajan no. 9633 by Satguru Devendra Ghia - Kaka
First...962896299630...Last