1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19150
મેળવવામાં ને મેળવવામાં જગનું ધન, જીવનમાં ધન અંતરનું એમાં ખોયું

રહ્યો ગુંથાયેલો એમાં એટલો, અંતરના ધન તરફ ધ્યાન ના વળ્યું
મેળવવામાં લાલસાઓ રહી વધતી, શોધી ના શક્યો ધન અંતરનું હતું છુપાયેલું
ખોયો આરામ ખોઈ શાંતિ, હતી જરૂર જેની હતું ધન એ તો અંતરનું
ફુટ્યા અંકુરો એમાં વેરને ઇર્ષ્યાના, અંતરના ધનની એ રાખ કરતું રહ્યું
હતી મંઝિલ અંતરની અંતરમાં, હતું ધન એના એમાં દુર્લક્ષ્ય એમાં એનું થયું
જગમાં મેળવવામાં ને મેળવવામાં, અંતરના સંતોષનું ધન એમાં ખોયું
ગુંથાયો એમાં જીવનમાં એટલો, પ્રેમને ને હૈયાને અંતર એમાં પડયું
હતાં ખોલવાં દ્વાર સુખનાં એનાથી, જીવનમાં એમાં દ્વાર દુઃખનું ખોલ્યું
થાક્યો જ્યાં જગના ધનથી જીવનમાં, અંતરના ધન તરફ મુખડું વળ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mēlavavāmāṁ nē mēlavavāmāṁ jaganuṁ dhana, jīvanamāṁ dhana aṁtaranuṁ ēmāṁ khōyuṁ
rahyō guṁthāyēlō ēmāṁ ēṭalō, aṁtaranā dhana tarapha dhyāna nā valyuṁ
mēlavavāmāṁ lālasāō rahī vadhatī, śōdhī nā śakyō dhana aṁtaranuṁ hatuṁ chupāyēluṁ
khōyō ārāma khōī śāṁti, hatī jarūra jēnī hatuṁ dhana ē tō aṁtaranuṁ
phuṭyā aṁkurō ēmāṁ vēranē irṣyānā, aṁtaranā dhananī ē rākha karatuṁ rahyuṁ
hatī maṁjhila aṁtaranī aṁtaramāṁ, hatuṁ dhana ēnā ēmāṁ durlakṣya ēmāṁ ēnuṁ thayuṁ
jagamāṁ mēlavavāmāṁ nē mēlavavāmāṁ, aṁtaranā saṁtōṣanuṁ dhana ēmāṁ khōyuṁ
guṁthāyō ēmāṁ jīvanamāṁ ēṭalō, prēmanē nē haiyānē aṁtara ēmāṁ paḍayuṁ
hatāṁ khōlavāṁ dvāra sukhanāṁ ēnāthī, jīvanamāṁ ēmāṁ dvāra duḥkhanuṁ khōlyuṁ
thākyō jyāṁ jaganā dhanathī jīvanamāṁ, aṁtaranā dhana tarapha mukhaḍuṁ valyuṁ
|
|