Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9677
બનાવીશ નહીં મનને જો તારું, તારું મન તને નહીં સમજાય
Banāvīśa nahīṁ mananē jō tāruṁ, tāruṁ mana tanē nahīṁ samajāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9677

બનાવીશ નહીં મનને જો તારું, તારું મન તને નહીં સમજાય

  No Audio

banāvīśa nahīṁ mananē jō tāruṁ, tāruṁ mana tanē nahīṁ samajāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19164 બનાવીશ નહીં મનને જો તારું, તારું મન તને નહીં સમજાય બનાવીશ નહીં મનને જો તારું, તારું મન તને નહીં સમજાય

દોડાવીશ મનને જો ઇચ્છાઓ પાછળ, ગુંચવાડો જીવનમાં ઊભો થાય

દિલની દુનિયા વસાવી શકીશ જીવનમાં, જો મન એમાં જોડાય

બનાવવું છે જીવનને તો પ્રેમનું, બનશે જો મન એમાં જોડાય

ભક્તિ એ ભક્તિ નહીં રહે, જો મન એમાંથી બીજે જાય

આંખ સામેનું દૃશ્ય આંખને નહીં દેખાય, મન બીજું દૃશ્ય જોતું જાય

ઘડીમાં અહીં ઘડીમાં ક્યાં, એ તો જગમાં ક્યાંને ક્યાં પહોંચી જાય

મન નો સાથ જોશે મંઝિલને પામવા, મન વગર મંઝિલ નહી પમાય
View Original Increase Font Decrease Font

બનાવીશ નહીં મનને જો તારું, તારું મન તને નહીં સમજાય

દોડાવીશ મનને જો ઇચ્છાઓ પાછળ, ગુંચવાડો જીવનમાં ઊભો થાય

દિલની દુનિયા વસાવી શકીશ જીવનમાં, જો મન એમાં જોડાય

બનાવવું છે જીવનને તો પ્રેમનું, બનશે જો મન એમાં જોડાય

ભક્તિ એ ભક્તિ નહીં રહે, જો મન એમાંથી બીજે જાય

આંખ સામેનું દૃશ્ય આંખને નહીં દેખાય, મન બીજું દૃશ્ય જોતું જાય

ઘડીમાં અહીં ઘડીમાં ક્યાં, એ તો જગમાં ક્યાંને ક્યાં પહોંચી જાય

મન નો સાથ જોશે મંઝિલને પામવા, મન વગર મંઝિલ નહી પમાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banāvīśa nahīṁ mananē jō tāruṁ, tāruṁ mana tanē nahīṁ samajāya

dōḍāvīśa mananē jō icchāō pāchala, guṁcavāḍō jīvanamāṁ ūbhō thāya

dilanī duniyā vasāvī śakīśa jīvanamāṁ, jō mana ēmāṁ jōḍāya

banāvavuṁ chē jīvananē tō prēmanuṁ, banaśē jō mana ēmāṁ jōḍāya

bhakti ē bhakti nahīṁ rahē, jō mana ēmāṁthī bījē jāya

āṁkha sāmēnuṁ dr̥śya āṁkhanē nahīṁ dēkhāya, mana bījuṁ dr̥śya jōtuṁ jāya

ghaḍīmāṁ ahīṁ ghaḍīmāṁ kyāṁ, ē tō jagamāṁ kyāṁnē kyāṁ pahōṁcī jāya

mana nō sātha jōśē maṁjhilanē pāmavā, mana vagara maṁjhila nahī pamāya
Scan Image

Gujarati Bhajan no. 9677 by Satguru Devendra Ghia - Kaka
First...967396749675...Last