Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9735
નજરને ને દિલને પડી ગયું અંતર, પડી ગયું અંતર
Najaranē nē dilanē paḍī gayuṁ aṁtara, paḍī gayuṁ aṁtara

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9735

નજરને ને દિલને પડી ગયું અંતર, પડી ગયું અંતર

  No Audio

najaranē nē dilanē paḍī gayuṁ aṁtara, paḍī gayuṁ aṁtara

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19222 નજરને ને દિલને પડી ગયું અંતર, પડી ગયું અંતર નજરને ને દિલને પડી ગયું અંતર, પડી ગયું અંતર

લાગ્યું નજરને જોઉં છું છે એ સાચું, લાગ્યું દિલે અનુભવ્યું છે એ સાચું

થઇ ના શક્યા બંને સહન, ઉપસ્યું દૃશ્ય ના હતું એ સાચું

મનને પડી ભૂમિકા ન્યાયાધીશની બજાવવી, મુંઝવણમાં એમાં પડયું

ના એમને એ કહી શક્યું, છે એ સાચું કે છે એ ખોટું

કહે એકને જો એ સાચું, લાગી જાય બીજાને એમાં ખોટું –

સંકળાયું કદી નજર સાથે, લાગ્યું નજરે જોયું છે એ સાચું

પળ બે પળમાં સંકળાયું દિલ, લાગ્યું દિલે અનુભવ્યું એ સાચું

થઇ ગયું દૃશ્ય નવું તો એમાં ઊભું, દિલે અવનવું નજરે જોયું

થઇ ગયા સહમત બંને, જ્યાં એમાં મન એમાં હળવું બન્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaranē nē dilanē paḍī gayuṁ aṁtara, paḍī gayuṁ aṁtara

lāgyuṁ najaranē jōuṁ chuṁ chē ē sācuṁ, lāgyuṁ dilē anubhavyuṁ chē ē sācuṁ

thai nā śakyā baṁnē sahana, upasyuṁ dr̥śya nā hatuṁ ē sācuṁ

mananē paḍī bhūmikā nyāyādhīśanī bajāvavī, muṁjhavaṇamāṁ ēmāṁ paḍayuṁ

nā ēmanē ē kahī śakyuṁ, chē ē sācuṁ kē chē ē khōṭuṁ

kahē ēkanē jō ē sācuṁ, lāgī jāya bījānē ēmāṁ khōṭuṁ –

saṁkalāyuṁ kadī najara sāthē, lāgyuṁ najarē jōyuṁ chē ē sācuṁ

pala bē palamāṁ saṁkalāyuṁ dila, lāgyuṁ dilē anubhavyuṁ ē sācuṁ

thai gayuṁ dr̥śya navuṁ tō ēmāṁ ūbhuṁ, dilē avanavuṁ najarē jōyuṁ

thai gayā sahamata baṁnē, jyāṁ ēmāṁ mana ēmāṁ halavuṁ banyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9735 by Satguru Devendra Ghia - Kaka
First...973097319732...Last