Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4734 | Date: 27-May-1993
દીધા ના સાથ તેં તો તારા દેવને, અસુરોને સાથ તું તો દેતો રહ્યો
Dīdhā nā sātha tēṁ tō tārā dēvanē, asurōnē sātha tuṁ tō dētō rahyō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4734 | Date: 27-May-1993

દીધા ના સાથ તેં તો તારા દેવને, અસુરોને સાથ તું તો દેતો રહ્યો

  No Audio

dīdhā nā sātha tēṁ tō tārā dēvanē, asurōnē sātha tuṁ tō dētō rahyō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-05-27 1993-05-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=234 દીધા ના સાથ તેં તો તારા દેવને, અસુરોને સાથ તું તો દેતો રહ્યો દીધા ના સાથ તેં તો તારા દેવને, અસુરોને સાથ તું તો દેતો રહ્યો

કરી પ્રેમની અવગણના તેં તો જીવનમાં, વેર ને વેર તું પોષતો રહ્યો

ત્યજી હિંમત ને ધીરજ તો જીવનમાં, ઉતાવળો ને બ્હાવરો તું બનતો રહ્યો

ખોઈ સમજશક્તિ રે જીવનમાં, જીવનમાં વિવેક તો તું ચૂક્તો રહ્યો

જીવનમાં શાંતિને હડસેલી, ક્રોધને જીવનમાં તો તું આવકારતો રહ્યો

યત્નોને જીવનમાંથી દૂરને દૂર રાખી, આળસને જીવનમાં શાને પોષતો રહ્યો

તોડી શ્રદ્ધાના બળને તો જીવનમાં, શંકાના સૂરોમાં તો તું રમતો રહ્યો

તારી વાતોમાં તો સુખ ગોત્યું તો ના મળે, જીવનમાં દુઃખને તું નોતરી રહ્યો

ઇચ્છાઓને ને ઇચ્છાઓને જીવનમાં, તો જ્યાં તું નથી ત્યજી શક્યો

જીવનમાં અહં, અભિમાનમાં તો સદા તું રાચીને રાચી રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhā nā sātha tēṁ tō tārā dēvanē, asurōnē sātha tuṁ tō dētō rahyō

karī prēmanī avagaṇanā tēṁ tō jīvanamāṁ, vēra nē vēra tuṁ pōṣatō rahyō

tyajī hiṁmata nē dhīraja tō jīvanamāṁ, utāvalō nē bhāvarō tuṁ banatō rahyō

khōī samajaśakti rē jīvanamāṁ, jīvanamāṁ vivēka tō tuṁ cūktō rahyō

jīvanamāṁ śāṁtinē haḍasēlī, krōdhanē jīvanamāṁ tō tuṁ āvakāratō rahyō

yatnōnē jīvanamāṁthī dūranē dūra rākhī, ālasanē jīvanamāṁ śānē pōṣatō rahyō

tōḍī śraddhānā balanē tō jīvanamāṁ, śaṁkānā sūrōmāṁ tō tuṁ ramatō rahyō

tārī vātōmāṁ tō sukha gōtyuṁ tō nā malē, jīvanamāṁ duḥkhanē tuṁ nōtarī rahyō

icchāōnē nē icchāōnē jīvanamāṁ, tō jyāṁ tuṁ nathī tyajī śakyō

jīvanamāṁ ahaṁ, abhimānamāṁ tō sadā tuṁ rācīnē rācī rahyō
Scan Image

Gujarati Bhajan no. 4734 by Satguru Devendra Ghia - Kaka
First...473247334734...Last